________________
પીસ્તાલીસમું] સદ્ધર્મદેશના-વિભાગ બીજો ૨૦૫ હિંસા, જુઠ ચોરી, હિંસા જુઠ ચેરી પરસ્ત્રીગમન, વિગેરે આમ છોડે તે તે ન ચાલે, તેમાં વાંધે કયાં આવે ? તે તેમાં ન ચાલે?
એક શેઠ હતા, તેમને સ્ત્રી હતી શેઠ મરી ગયા. શેઠાણી સતી થવા નીકળી છે. વાપહેરી હાથમાં તલવાર લઈને નીકળે છે, છોકરાઓને કહિ દે છે કે ફલાણ ઠેકાણે કુંચી મુકી છે. ત્યારે જોડેવાળાએ કહ્યું. કે આતે સતી છે કે શંખણું! જેને સતી થવું હોય તેને રકમ. ચાવી વિગેરે કેમ યાદ આવે? જેના મનમાં આ વસેલું છે તે ખરેખર ધણું ઉપર પ્રેમવાળી નથી. દેવ ગુરૂની જડ ધર્મ છે.
જેને મહાવ્રતધારી ગુરૂપણમાં દાખલ થવું હોય તેને સર્વસ્વને ભેગ આપવું જોઈએ. તેને ઓળખાવવા માટે રોહરણનું શાસ્ત્રકારે ચિહ્ન રાખ્યું. કુટુંબ મિલકત માલ લાડી વાડી ગાડી બધુ સિરાશિ મારૂં કશું નહીં. તમારા દેશ વેષ કુટુંબ જગ્યામાં મિલકતમાં ખરેખર મારી સ્થિતિ નથી. હવે મનમાં બોલો કે “દુw avલે છે સીવાના' તમે અમારા સંસર્ગમાં ન આવે! કેમ ? જેમ તમારામાં અડધા દીવાના હોય તે બજાર વચ્ચે ઉઘાડે માથે કાછડી વગર ફરે; અમે પુરા દીવાના અધુરા નહી! દુનિયાદારીની અપેક્ષાએ પુરેપુરા દીવાનામાં ખપવું હોય તે સર્વસવને ભેગ આપીને મહાવ્રત લે ત્યારે ગુરૂપણમાં દાખલ થાય, ત્યાગની લગીર પણ ન્યૂનતા હોય તે ગુરૂપણામાં દાખલ થઈ શકાતું નથી. લકત્તરમાં ધર્મના આધારે ગુરૂપણું, ધર્મ ગ્રહણ કરે ત્યાં ગુરૂ, નહિ તે ગુરૂપણું નહીં. હવે બધે તપાસે! ધર્મના આધારે ગુરૂપણું છે? ગુરૂપણ પછી પણ પાંચ મહાવ્રતના માટે ભેગને જુવે છે. જ્યાં ધર્મ ગુરૂપણાનું કારણ નિભાવમાં વધવામાં નથી તે ત્યાં ધર્મની કિંમત શાની હેય? પણ લોકેત્તર માર્ગમાં ધર્મને અંગે ગુરૂપણની પ્રાપ્તિ વધવું ટકવું તે ધર્મને આધીન ત્યારે કિંમત કેની ? ધર્મની. ગુરુ કરતાં પણ ધર્મની કિંમત જૈનેએ જબ્બરજસ્ત અકેલી છે. તેમ દેવને.