________________
પીસ્તાલીસમું] સદ્ધર્મદેશના–વિભાગ બીજે
૨૩ આસ્તિક વર્ગ એટલે વિદ્યમાન છે તે તમામ વર્ગ દેવ ગુરૂ ધર્મને માનનારે છે. કેઈપણ આસ્તિક વર્ગને મનુષ્ય દેવ ગુરૂ ધર્મને માનનારે છે, કેઈ પણ આસ્તિકવર્ગને મનુષ્ય દેવગુરૂ ધર્મની માન્યતા વગરને નથી. દરેક દેવાદિની માન્યતાવાળા છે. પરંતુ કેત્તર માર્ગ જે જૈનધર્મ તે જૈનધર્મની અંદરમાં ધર્મની આવશ્યકતા દરેકને સ્વીકાર્ય છે. ગાદી જાતિ અને વેવથી જૈનમાં ગુરૂપણું નથી.
જૈનેતરમાં ધર્મની આવશ્યકતા માત્ર શ્રોતાને માટે ગણું. જેએ ગુરૂપણે દેવપણે પ્રસિદ્ધ થયા તેમને ધર્મ ગ્રહણની જરૂર નહી પણ જરૂર માત્ર શ્રોતાને; જે કે ક્રિયારૂપી ધર્મનું આચરણ તેના ગુરૂ પણ કરે છે, દરેક આસ્તિકના ગુરૂઓ પિતપતાના દેવની પૂજા કરે છે પણ ગુરૂપણું તે ધર્મને લીધે માન્યું નથી. ગુરૂપણ પછી ધર્મ વળગે પણ ધમને લીધે ગુરૂપણું નહી. ગાદીએ આવવાથી, વેષ, કુલમાં પેદા થવાથી. જાતિમાં આવવાથી માત્ર ગુરૂપણું તેમાં દાખલ થયા. પછી ભલે ધર્મની ક્રિયા કરે પણ પહેલાં નહી. એક મનુષ્ય બાર વાગે ચેરી કરવા બીજાના ત્યાં જઈને તીજોરી તોડી, તીજોરીમાં માલ પિતાને છે, પણ તે માલા તીજોરીવાળાએ દબાવ્યું હતું તેને તે લેવાનું છે. પરંતુ આનું પરિણામ શું થાય! માલ પિતાને છતાં ચેરીના ગુનામાં સપડાય, કારણ?પતાને જતી વખતે ધ્યાન રાખવું જોઈતું. ગયા પછી ન્યાયતે કોર્ટ થી લેવાય પણ દમદાટીથી ન લેવાય, તેમ અહીં ગુરૂપણું મેળવવા માટે ગાદી લે, આચારની જરૂર ગણું નહીં. વેષમાં પેદા થયો, ગાદીએ બેઠે તેથી ગુરૂપણું મલી ગયું, લોકોત્તરમાં ગાદીએ પાટે આવવાથી, વેષ કુલ જાતિમાં પેદા થવાથી ગુરૂપણું નથી; કિન્તુ ધર્મને અંગે ગુરૂપણું આવે છે. ધર્મ આવે તેજ ગુરૂપણું આવે તે જ કિંમતી; જૈન સિવાય ધર્મનું કિમતપણું ગુરૂને અગે રહેલું નથી. ગુરૂપણું મળ્યા પછી ધર્મ કરો તે ગુરૂપણની કિમત, ગુરૂપણું પહેલાં ધર્મ જરૂરી તે કબુલ જૈનેને લકત્તર જૈનમાર્ગમાં ગુરૂને ધર્મની જરૂર પહેલી, ગુરૂપણું ધર્મને લીધે ધર્મ આવ્યા