________________
૨૦૧
ચુંમાલીસમું] સદ્ધર્મદેશના–વિભાગ બીજે ચડાવ્યા તે રેંગીયા પેંગીયા હતા. ત્યારે કેમ ચડાવ્યા? જેને મરી ફીટવાની તાકાત હતી તેને શણના વાવટા નથી ચડાવ્યા અહિં આગળ તું શ્રે સરદાર, બહાદુર બન! પણ બાયલે ન બન ! સર્વ પાપ છેડવાં છે, મારે સર્વ પાપને નાશ કરવો છે, કર્મ તું મારે શત્રુ છે. આ વાત તમને ગળથુંથીથી જૈનશાસને પાઈ દીધી. ન સમજતા હો તે નમો અરિહંતાણું ગણે છે કે નહી? ગણતા હે તે બસ છે.
આઝાદી આબાદી બેલી દે તે કેને કહેવાય તે સમજવું જોઈએ. જેમ વાનરસેનાવાળા આઝાદ હિંદ બેલે પણ તે આઝાદી આબાદી કેને કહેવાય તે સમજે નહી, અહીં કર્મ તે શત્રુ તેને હણનારાને ન સમજે તે નમે અરિહંતાણું જે બેલે તે વાનરસેના આઝાદ હિંદ શબ્દ બેલી દે તેમ છે. જ્યારે કર્મશત્રુ હિણીએ, તેને હરનારની છત્રછાયામાં છું તે ન સમજે તે વાનર સેનાના શબ્દમાં છે. કર્મને શત્રુ તરીકે મારનાર, તેની ઉત્કૃષ્ટતાને સમજે તે નમો અરિહંતાણું. નહિ તે વાનરસેનાના આઝાદ હિંદ જેવું. સમજણને નમે અરિહંતાણું બસ છે. તું કર્મ સામે પડકાર ફેંક કે તું શત્રુ! તું શત્રુ! ને તું શત્રુ છે ! નમે અરિહંતાણુંમાં કમનું વિશેષણ કેમ નહીં.
આ વિશેષણ વગર શત્રુ ફલાણું દેશવાળે તેમ અહીં કમ શબ્દ ન મુ પણ અરિહંતાણું શબ્દ મુ. આ જગતભરમાં શત્રુ ભવ્ય હોય તે કર્મ કર્મને કઈ પણ મિત્ર નથી. સંભવ વ્યભિચાર ન હોવાથી વિશેષણ જોડવાનું ન હોય. કર્મ સિવાય શત્રુ નથી. બીજામાં શત્રુને સંભવ ગણાય. તેમાં વ્યભિચાર નથી માટે અહીં તેનું શત્રુ શબ્દથી સંબેધન, તમે શત્રુને પડકાર કર્યો તેથી તેને હણનારની છત્ર છાયામાં દાખલ થયા છે. તેની સાથે આઝાદી ને આબાદીના સેગંદ જણાવે છે. હું તીર્થકરને ભક્ત તેવી સેગંદવારી ગણાવે છે.