________________
૨૦૪
ષોડશક પ્રકરણ [ વ્યાખ્યાન વગર ગુરૂપણું આવે નહી. પહેલાં તે “સર્વ તાલi mija
an” કરે એટલે પહેલાં ધમને કબલ કરે, પ્રતિજ્ઞા કરે તે ગુરૂ, નહી તે નહીં. પણ સર્વસ્વના ત્યાગવાળા ગુરૂ, મહા વતેમાં ભાંગા કેમ નહીં?
સર્વ સાવધને ત્યાગ કેનું નામ? આ વાત ખ્યાલમાં રાખજે. પાંચ મહાવ્રતે સાથે હોય તેમ શાસ્ત્રકાર કહે છે. કોઈ કહે કે પહેલાં એક લઉં પછી બીજું લઈશ તેમ ત્રીજું, ચોથું, પાંચમું લઈશ! તે નહી. પણ મહાવ્રત લેવાં હોય તે પાંચે સાથે લેવાં પડે. પંચિંદિયમાં બેલીયે કે “પંચમહૂદવાનુ કારણ પાંચ સાથે. પણ કઈ પહેલું બીજું, બીજું પાંચમું, ત્રીજું એયું. ત્રીજું ચોથું પાંચમું ધારે તે તેમ નહી પણ એક સરખું આ વાત ધ્યાનમાં રહેશે તે શ્રાવકના વતેમાં અબજો ભાંગી પડે છે. બાર વ્રતમાં એક હજાર કેડ ઉપરાંત ભાંગા છે. ત્યારે મહાવ્રતમાં એકે નહિ. કેમ! શ્રાવક હિંસાની પ્રતિજ્ઞા કરે. કેઈ કહે કે મારે કાયાથી મારે નહી, મરાવે નહી. વચનથી મારે નહી, વચનથી મરાવ - નહી. મનથી મારો નહિ, મરાવ નહિ. મન વચન કાયાથી મારો નહિ ને મરાવવો નહિ. સ્કાય જેવી વિરતિ કરે પણ વ્રતધારી શ્રાવક ગણાય; તેમ જુઠ મેંઢથી બેલવું નહિ. પણ બોલાવવાની છૂટ. કઈ કહે કે મનવચન કાયાથી બલવું નહિ, બેલાવવું નહિ કેઈ મનથી કેઈ વચનથી કેાઈ મન વચનથી કે મન કે કાયાથી કરવાના કરાવવાના પચ્ચકખાણ કરે છે તે પચ્ચકખાણ કરાવવાના. શ્રાવકના વ્રતધારીની ભાંગા તેર અબજ ઉપર. મહાવ્રતધારી નિયત એક ઉપર, તેમાં બીજું નહી માટે અઠ્ઠઈજેસુમાં બેલે છે અદૃારસ સાહસ સિલાંગધારા' ૧૮ હજાર શીલાંગને ધારણ કરવા તે એકજ ભાંગે, તેજ ગુરૂ. પાંચ મહાવ્રત, ૧૮ હજાર શિલાંગમાં - દાખલ થાય તે જ ગુરૂ. કારણ એ છે કે સર્વસ્વને ભેગ આપીને તેને નીકળવું જોઈએ તે તે ગુરૂ ગણાય. સર્વસ્વને ભેગ આપનાર