________________
'
'
૨૦૦
ડશક પ્રકરણ [ વ્યાખ્યાન ખાય તે બાયલા જે, શુરા સરદાર પુંઠને ઘા મારે નહી, તેમ jઠને ધા પણ નહી લે, નાસતાને વાંસે ઘા નહી કરે, તેમ નાસતે ઘા નહી લે. તું પછી કશામાં ગણાઈ શકે નહી; રણાંગણમાં ઉતરેલે કાંતે બહાદુર કાંતે બાય બેમાંથી એકમાં ગણાવવાનું છે. અહીં આગળ હું ભવ્ય છું તેથી રણગણમાં ઉતર્યો છું તે સમજી ગયે, રણુંગણમાં સામે ઉતર્યો તે સામા લઈ લે, પણ આમ છે તેમ છે. તે બાઈએ બેલે પણ મરદોથી ન બોલાય. કરવા લાયક છે તે કરવું છે. હાય જે થાય, મરદને આનાં રોદણાં ન હોય. છડું તે ખરે પણ મારા શરીરનું કુટુંબનું શું થાય! આ શું? તે બાયલાપણું જૈનશાસનની ગળથુથીમાં કર્મરાજા શત્રુ છે, તે માન્યતા.
રે સરદાર ઘા નહી કરે પણ કબજે લેશે. તેમ કર્મ રાજાને કબજે લેશે, કર્મ રાજાને શું કહે? તું ઘા કર પછી તને જવા નહીં દઉં. પાપ તે છોડવા લાયક ગણ્ય કર્મ શત્રુને દબાવવા યુદ્ધમાં ઉતર્યા, યુદ્ધમાં ઉતર્યો તે શરમાય તે તેની બાયડી શરમાય. તું કર્મને શત્રુ ગણવા લાગ્યો તેની સામે લઢાઈ કરવાની છે તે પછી ભાઈશાબ ! તે કહેવા ન બેસે, કોંગ્રેસે ઓગસ્ટમાં ઠરાવ કર્યો તે ખરૂ ને ? કેર્ટમાં આવે ત્યારે હું કેટને નથી ગણતે. સત્તા અને શસ્ત્રની સ્વતંત્રતામાં સ્વતંત્ર થવા માંગે તે આ સ્થિતિમાં આવે તે તમે આત્માની સ્વતંત્રતા માટે પાપને કહે કે તું ખસ! પણ ભઈસાબ! તેમ કહેવાથી તે તમારું કઈ સારું નહીં કરે પણ ચાર આંગળ વધારે નાશ કરશે. પડકાર કરીને ભરોસે રહેલે તે ભાન વગરને, પિતાનું ભવ્યપણું તે કર્મ રાજાની સામે પડકાર કરેલે કુટુંબ વિગેરે ને સાચવે તે તેને કંઈ ન કરવાનું તેના ઉપર બચવાનું ન હોય. દેશની ચલવળમાં બધા શૂરા સરદારના ભાગ ભજવવાવાળા નથી હોતા, શરદારેમાં બધા શૂરાથી ભરેલા ન હોય, પણ આંગળી એગણાય તેટલા હાય. ત્યારે બીજા રેંગીયા પંગીયાઓ, શરણના વાવટા જેને