________________
એકતાલીસમું] સદ્ધર્મદેશના–વિભાગ બીજે ૧૭૩ રાજાને પેલે પર નાંખવું હતું કે ઉપરકી બધી અચ્છી છે પણ તેની ગુનેગારી છે કે નહી તે તે રામજી જાણે! અંદર ગેરબુદ્ધિ હોય તે આગળ જઈને શું કરે, ઉપરથી આવી રીતે દેખાડે છે અંદરની રામજી જાણે પેલા દ્વારા શબ્દો કહેડાવ્યા, રાજા સાહેબે કહ્યું છે કે-તે બધી ઉપરની વાત સારી છે; પણ અંદરની. રામજી જાણે! માટે મારે સજા અમલમાં મુકવી પડે, સાહેબ. મારી ભીતરમાં આપણે વિધ કઈ નથી. આ વચન બેલે તે ઉપરકી અછી બની.
પેલાએ શી રીતે રાજાને ખાતરી કરાવી તે જુઓ! પેલા ગઠીયા દ્વારાએ કહેડાવ્યું કે બહાર જઈશ! મરી જઈશ! પણ હું આપણું બુરું નહી કરું, તેની ખાતરી રાખે! રાજા કહે કે જે તે એક વસ્તુ કરે તે મુક્ત કરે, કઈ વસ્તુ? તે તે તેલથી ભરેલ વાટકે ઘેરથી લઈને નીકળે, બજારમાં ફરીને મારા હાથમાં મુકે, અને ફરવામાં રસ્તામાં એક ટીપું પડે નહીં, તે અંદરકી. સારી માનું. શેઠે વિચાર કર્યો, બચવાનો આ રસ્તો છે માટે અમલ કરવા દે લાગ્યું તે તીર નહી તે તુક્કો.
પેલા શેઠે તે કબુલ કર્યું અને લીધે વાડકે, રાજાએ બધી જગપર નાટકે, જમણવારો અને સુગંધીદાર ફલે મકાવી દીધાં. પિલ વાટકો લઈને આવ્યા અને ચાલ્યા, રસ્તામાં તેને નાટક જમવું, ફલ વિગેરે નથી જવાં, તેને તે માત્ર વાડકે જે છે ? રાજા પાસે આવી વાડકે મુકો. બરોબર ઘેરથી નીકળે છે, બરાબર બજારમાં થઈને આવ્યા છે. આ રાજાએ પૂછ્યું. બજારમાં શું શું હતું? તે મને ખબર નથી, મારૂં મેત જોઉં કે મોંઢું જોઉં! પારકાના મેંઢાં જોવા જેવું તે મેતમાં જઉં! તને જેવું ન. પડે તેથી બીજાનાં મેંઢા ન જોયાં તે કબુલ કર્યું, રાજા કહે કે અંતર કઠણ તારું રહ્યું કેમ? તે મતના ડરથી. મતના ડરથી બહાર ચાય જેવું હોય તે અંદરની ચેકખી બને છે તે વાત કબુલ કર!