________________
-
-
-
ચુંમાલીસમું] સદ્ધર્મદેશના-વિભાગ મોજો ૧૯૫ પુદ્ગલેને શરીર પણે પરિણમાવવાનું કેણ કરે ? તે પુદ્ગલે પુદ્ગલેની સ્થિતિમાં હોય તેને શરીર પણે પરિણ રન કેણ કરે! જીવ દરેકમાં લે, માલમ પડશે કે પૃથ્વીના અચિત્ત પુદ્ગલે, પાણું ખારું કે મીઠું, અગ્નિ વાયરે વનસ્પતિ અચિત્ત થયા હોય છતાં જ્યારે જીવ ઉપજે ત્યારે તે અચિત્ત પુદ્ગલે લઈને શરીરપણે પરિણુમાવે. શરીરપણે પરિણુમાવવાની તાકાત જીવની, આપણા આકારનું પુતળું બનાવીને ખોરાકને રાખે છે તે પુવર્ણ વધે ખરૂ? તો ના. ખેરાક તેમને તેમ રહે છે. આ ખોરાક શરીરપણે કેમ પરિણમે છે? શાસ્ત્રકારે જણાવ્યું કે આખું જગત શરીરમય દશ્ય જ છે, શરીરપણે પરિણમીને દશ્ય દેખાતા દરેક પદાર્થો જીવના પરિણાવેલા છે. તે અત્યારે જીવન હોય કે છોડેલા હોય તે ભલે ગમે તે હોય; જગતની ચીજે જીવે પરિણુમાવેલી છે. ફક્ત આકાશમાં થતાં વાદળાં વિગેરે છેડીને બધી ચીજે જીવની પરિણાવેલી છે. તે સિવાય પરિણાવેલી નથી. પુદ્ગલને સ્વભાવ પરિણમવાવાળો છે. શરીરરૂપે રૂપાંતર જીવન ગ્રહણ કર્યા વગર ન બને, માતાનું રૂધિર પિતાનું વીર્ય હતું છતાં જીવ ન આવ્યું હોત તો શરીરરૂપે ન પરિણમત; આને તે આવીને પરિણમાગ્યું. તેમ પૃથ્વીના, પાણીના, તેઉના, વાયુકાયના, વનસ્પતિના છ અને બેઇઢિયાદિજીએ પુદ્ગલેને શરીરપણે પરિણાવેલા છે. પુદ્ગલ જગતને સ્વાભાવિક રાક તેને લઈને પંચેન્દ્રિય મનુષ્યપણામાં પરિણમાવ્યું. મૂલ તે એજ પુદ્ગલે જે આપણા મા બાપે લીધેલા ખેરાકરૂપે તેજ. તેનાથી શરીર થયું, જીવ અનાદિ છે. જીવે ગર્ભમાં આવીને શરીર બનાવ્યું ત્યાંથી આ ભવ ગણયે, પણ આ ભવવાળ કયાંને? જન્મની શરૂઆત જન્મ દિવસથી, પરંતુ જીવની શરૂઆત કયારથી? મારવાડને માણસ અહીં રહ્યો તે સો વર્ષ થયાં આવ્યા છે બહારથી, મૂળવતની તે નહી. તેમ આ જીવ પણ મૂળ અહીંને વતની નથી પણ આવે છે. જીવે આવીને આ શરીર પરિણુમાવ્યું ને ભવ થયે, જીવને કહે કે તું કયારે થયે તે કહે છે જે તું આ જન્મમાં બીજા જન્મમાંથી આવ્યા છે તેમ બીજામાંથી