________________
૧૯૭
ચુંમાલીસમું] સદ્ધર્મદેશના-વિભાગ બીજે જાનવર અને મનુષ્યમાં ફરક
ત્યારે ફરક કયાં? તે તે ભૂત, ભવિષ્યના જિવનને વિચાર કરી નથી શકતું. ત્યારે આપણે તે વિચાર કરી શકીએ છીએ, આટલી બધી લાયકાતવાળું મનુષ્ય જિવન મળ્યું છે, ભૂલને સુધાવાને વખત છે, છતાં જેઓને ભૂલ સૂઝતી નથી, તેને તે સુધારવાનું સૂઝતું નથી. જે સુધારી શકતું નથી તે કઈ દહાડે આગળ કદમ ભરી શકતું નથી; પણ જેઓ ભૂલ સમજે ને સુધારવાને તૈિયાર થાય તે આગળ વધે. જે ભવિષ્યના સાધનેને અમલમાં મૂકે નહી તે પોતાના ભવિષ્યને સુધારી શકે નહીં. જે સુધારવાને સાધને મેળવવા માંગે, તે મેળવે અને તેને અમલ કરે તે જ સુધારા માટે લાયક. પહેલા પરિણામ સર્વવિરતિના,
આ જીવે ભૂલ કઈ કરી ! ભવિષ્યમાં શું સાધવાનું! આ વિચારવાનું કેવલ મનુષ્ય ભવમાં છે, તે સિવાય બીજા ભામાં જેને ભૂલે જવાનું, પસ્તાવાનું ને સુધારવાનું સૂઝતું નથી. પણ તે મનુષ્ય ભવમાં થઈ શકે છે. દેવતા ભવિષ્યની ભૂલે જુએ પણ સુધારવાની તાકાત નથી, તેમ નારકીઓ, તિર્યંચે પણ જુએ તે ખરા કિન્તુ સુધારવાની તાકાત નથી, ભૂલ જાણે જુવે સમજે છતાં સુધારવાની તાકાત નથી તેથી શાસ્ત્રકારો કહે છે કે–એ વાત ખ્યાલમાં આવશે. બારમે દેવલેકે ગયેલા દેવતાઓ ઝરે છે, કયા? શ્રાવકપણે ગયેલા. મિથ્યાષ્ટિ બારમાં દેવલે કે જાય જ નહી, છતાં તે રે છે, અને પશ્ચાતાપ કરે છે. કારણ? પહેલાંની જિંદગીને ખ્યાલ આવે ત્યારે એમ થાય છે કે મને સર્વવિરતિ લાયક દેશ, સંગે, મહારાજનું શાસન મળ્યું હતું. તે નહી કરતાં “ઇસ જોજન પર દ્વાદશ તિલક જેવું થાય તેવું કર્યું. મેં દુનિયામાં માંકડાની મુઠીવાળી હતી, તે છૂટતી નહતી. શરતથી પાપ છોડે છે, તે દેશવિરતિ.
ધર્મ પામનાર માત્ર જીવને શાસ્ત્રકાર કહે છે કે-પહેલાં