________________
૧૯૬
ષોડશક પ્રકરણ
[ વ્યાખ્યાન
ત્રીજામાં તેમ જન્માંતરના જન્માંતરે ચાલ્યા કરે. જેમ કરે છે અભ્યાસ કરે તેવા કલાસમાં દાખલ થાય. તેમ આ જીવ જેવી પરિણતિમાં આવે તેવા ભવમાં દાખલ થાય. મંદ કષાયપણું, દાનરૂચિ, મધ્યમગુણપણની પરિણતિમાં આવે તે મનુષ્યપણામાં દાખલ થાય, મનુષ્યપણું નવું આવ્યું પણ જીવ તે અનાદિ કાલને. જાનવર સમાન કેણ!
જેમ જાનવર પિતાના જન્મની પહેલાંની દશા વિચારતા નથી. તેમ પછીની દશાને પણ વિચારતા નથી. તેમ મનુષ્યપણ તે પહેલાંના ભને ને ભવિષ્યને વિચાર ન કરે તે તેમાં ફરક નથી. ભણેલો હિસાબ ન કરે અને ન ભણેલે હિસાબ ન કરે તે તે બંને સરખા છે. જેમ જાનવરને આ ભવને પરભવને વિચાર નથી. તેમ આપણે કર્મ કર્યા અને અહિં આવ્યા, કેવા કર્મ કરશું તે આવતી જિંદગીમાં સારા થઈશું, તે વિચાર ન કરીએ તે તેનાથી ચડિયાતા નથી. જાનવરે પિતાનું રક્ષણ કરે છે, જાનવર જંગલમાં ચરી આવે, દુધ આપે, સંતાન આપે અને અને જિવન પુરૂં થયું એટલે હાલતા થાય. જાનવર શરીર સ્થાન સંતાનના બચાવ માટે તૈયાર નથી તેમ નથી, રક્ષણ,વિરોધ,વિરોધીમાં પણ સમજે છે. તમારી શેરીમાં કુતરૂં હોય તે છેક જીભ પકડે તે કંઈ નથી કરતું. બીજાને દેખતે કરડવા દોડે છે. જેમ કુતરે ઘાતકને માટે રાષવાળો ને પિષકને માટે પ્રેમવાળે હોય છે તેમ આપણે રક્ષણ–વર્ધક, પિષકના પ્રેમવાળા અને જે જે વિરોધી તેને દ્વેષવાળા તેમ જે જે વિરોધી નહિ તેના રક્ષણવાળા થઈએ છીએ. જેમ જાનવર સ્થાન, સંતાન, શરીર તે ત્રણે અહીં મૂકીને જાય છે. તેમ મનુષ્ય પણ શરીર, સંતાન, સ્થાન માટે લઢાઈ મારામારી કરે છે પણ તે બધું છેવટે મેલીને ચાલ્યા જવાનું જે આમ છે તો પછી જાનવરના જીવનમાં અને તમારા જીવનમાં ફરક કર્યો? સ્થાન–શરીર–સંતાન તેનું રક્ષણ, પાલન, વર્ધન, જાનવર અને આપણે કરીએ છીએ.