________________
-
*
* * - - -
ડશક પ્રકરણ
| વ્યાખ્યાન એજટે પાયમાલ થઈ જાય. આ વચન કેઈનું બેલેલું ભાખેલું નથી તે વચન કયાંથી? વચનને મહિમા ગણવેને? બેલનારને માન નથી, બેલનારને ઉરાડી મુકવે છે. આ મતને કઈ કહેનાર નહી? વચન અર્થ દ્વારા ચાલ્યા કરે છે, આ દ્વાદશાંગી શાશ્વતી અર્થથી હતી છે ને રહેશે. એ વચન જિનેશ્વર મહારાજના. તે જિનેશ્વરના માનવામાં આવે તે વચને સત્ય છે. તેના આધારે મારે પ્રવર્તવું જોઈએ તેમ વચન વકતા દ્વારાએ સુંદર ગણુને, અનાદિન ગણીને જે ખારાધના કરવા તૈયાર થાય તે ધર્મ કહેવાય. સ્વરૂપ ફલદ્વારાએ વચનની વાસ્તવિકતા કઈ તે જણાવશે તે અંગે વર્તમાન.
ક વ્યાખ્યાન ૪૪ ૫ 'वचनाराधनया खलु' છે. શાસ્ત્રકાર મહારાજા આચાર્ય ભગવાન શ્રીમાન હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ ભવ્યજીના ઉપકારને માટે ડાક પ્રકરણની રચના કરતાં આગળ સૂચવી ગયા કે આ સંસારમાં આ જીવ અનાદિકાલથી રખડંપટ્ટી કર્યા કરે છે. પુદ્ગલેને શરીરપણે પરિણાવનાર કોણ? * એક વાત ખ્યાલમાં રાખવી. પિતાના જીવને પુછવું કે તું કથાને થયે? તું જમ્ય કયારે! ફલાણુ વર્ષે ફલાણું મહિને પણ તું ક્યારથી? જમ્યાના દહાડે જીવ નથી થ! ગર્ભમાં આ તે દહાડે થયો નથી. જીવ ગર્ભાશયમાં આવે ત્યારે ગર્ભ બંધાય, જ્યાં સુધી જીવ ન આવે ત્યાં સુધી ભલે ગર્ભાશય હાય, માતાનું રુધિર, પિતાનું વીર્ય હેય પણ ગર્ભ થતું નથી, જીવ આવીને ગ્રહણ કરીને શરીરપણે પરિણાવે છે, શરીરના પિષણમાં ચાલ્યું જાય. જીવ આવેને ગ્રતુણુ કરે ત્યારે શરીરપણુ, ધ્યાન રાખજે, વસ્તુસ્થિતિનું, શરીરને જીવ પરિમાવે છે. આ વાત લક્ષમાં લે.