________________
તેતાલીસમું] સદ્ધર્મદેશન-વિભાગ બીજે તેવી રીતે આ મારા મહારાજ વિગેરે એ આમ કર્યું છે તે બચાવ અહીં ચાલતું નથી. વસ્તુ સાચી હોવી જોઈએ અને સાચી માને માટે હરિભદ્રસૂરિજી જણાવે છે કે સાચાને સાચું માનવાનું કયારે સૂઝે? તેનું ભવિષ્ય શુધ્ધ હોય ત્યારે. તીર્થંકરે પણ વચનની આરાધનાથી થાય છે.
જ્યાં સુધી અર્ધ પુદ્ગલપરાવર્ત બાકી ન રહ્યો હોય ત્યાં સુધી જિનેશ્વરના વચનને સાચું માનવાને વખત આવવાને નહી. છેલ્લા પુદગલ પરાવર્ત સિવાય વચન પરિણમે નહી. અર્ધ યુગલ પરાવર્તમાં મેક્ષે જવાન ન હોય તેને વચન ન પરિણમે. જ્યારે અર્ધપગલપરાવર્તન્યૂન રખડવાનું બાકી હોય ત્યારે જિનેશ્વરના વચન ઉપર તે વચન તરીકે પ્રતીતિ થાય અને તે વખતે આદર માન સેવે.
એ છેલ્લા પુદ્ગલ પરાવર્તને જે કાલ આવ્યું તેને ખરૂ કામ કર્યું. એ જે જીવ હેય તેને રૂચે છે. તે સિવાય બીજાને રૂચે નહી. ભલે દેવાદિને માને છે. શિવાજે પૂજા વિગેરેને માને છે. જિનેશ્વર મહારાજના વચનથી દેવ માનું છું. અનાદિનું કેણ? તે વચન, તીર્થકરે નહી. વચન શાશ્વતા છે.
જે તીર્થકર થાય છે તે વચનની આરાધનાથી. ૨હાય જે તીર્થકરે છે. ધમે વહૂંઉ કયા ધર્મને અંગે શાશ્વતે કહો? તે શ્રતધર્મને અંગે, “વારા ડોગરે મરિવારે જ વિગેરેમાં શા રૂપે કહેલું હતું? શાશ્વતામાં શાશ્વતા હોય તે વચને. તીર્થકરની ઉત્પત્તિ જેટલી વચનને આભારી, તેટલી તીર્થકરને આભારી નહી. પુખરવરદીવ જે શ્રુતની સ્તુતિ, શાશ્વત ધર્મ, વચન છે, જિનેશ્વર ભગવાને કહેલું વચન તે શાશ્વતું. તેથી બીજાને જુઠા માન્યા. જે શાશ્વતું માનવા જાય તેને અનાદિ માન પડે, વચન શાશ્વત માને તે ઈશ્વરના