________________
ખેતાલીસમું
સદ્ધ દેશના-વિભાગ ખીજે
૧૯૧
વિચાર કરશે તે આશ્ચર્ય થાય, સમુદાયમાં જે રીતિ થાય તે બધાને પાળવી પડે. તેમ કેવલીના સમુદાયમાં સાધુપણાની રીતિ તા કેવલી જેવી હાયને ? કેવલી લાયકની સ્થિતિ જેમાં પ્રવર્તતી હાય તેમાં આવેલા હાય તેને કઈ સ્થિતિમાં રહેવું જોઇ એ ? આત્મીય સુખનું મીંડુ કયારે ?
આજતા સાધુને ક્રોધ શમતા ન હેાય તેમાં આચાય વિગેરે કહે, શ્રાવક પણ કહે કે તમને ન શાલે ? સાધુવ માં દાખલ ન થયે હાય તે। ? તમે વધારેમાં વધારે કહેા તા તમને ન શૈલે. અમે ગૃહસ્થ છીએ તેમ કહેા. સાધુપણાની રીતિ પાળવી જોઇએ. સમુદાયમાં રહેલા અભવ્ય જીવ હોય તા પણ તે પ્રમાણે કરે. કેવલીપણું ઉત્પન્ન કરે તેવું સયમ, વ્રત, તપે કરે અને વર્તન કરે. આ પણ અનતી વખત કર્યું, ભલે પૌદ્ગલિક સુખ મળ્યું હોય પણ આત્મીય સુખમાં મીંડું. કેમ ? વચનનું વહેણ જોડાયું નહતું. તે જોડાયું હાત તે તેની તે દશા ન થાત. નાના બચ્ચાએ સુદેવને માન્યા પશુ તે શાસ્ત્રને જાણતા નથી, કયા વીતરાગ કહેવાય ! કયા જિનેશ્વર તે ધારણા નથી. મિથ્યાત્વ, અવિરતિ વગેરેને રાકનારો ધર્મ છે, માટે હું માનું છું. આ શાસ્ત્ર પ્રમાણે જે ઉત્તમતા માનવી પડે તે પ્રમાણે માન્યા નથી.
જીવે દેવ ગુરૂધર્મની આરાધના અનતી વખત કરી. પણ આત્મામાં અંકુરો ન ફુટયે; વચનનું વહેણ વધું નહીં. ઢગલાઅધ દાણાવાળા પણ વરસાદના છાંટા નહી, તેા તે દાણાની સ્થિતિ શી થાય ? તેમ અનતી વખતે દેવ ગુરૂધને દેવાન્તિની બુદ્ધિથી આરાધ્યા પરંતુ વચનનું વહેણ વહેડાવ્યું નહિં. આપણા જીવનમાં આશ્રવ છેાડવા લાયક તેમને છેડયા, છેડવા લાયક્રને ાડવા લાયક સમજે, આદરવા લાયકને આદરવા લાયક સમજે તેના સ્વરૂપને ધ્યાનમાં રાખીને સુદૈવાદિને સુદેવાતિ તરીકે આ જીવે એક વખત પશુ માન્યા નથી તેથી અનત ભવ રખડચા છે.
/