________________
૧૯૦
ડશક પ્રકરણ [ વ્યાખ્યાન મારા આચાર્ય, આ મારે ધર્મ. દેવ સાચા છે તેને સારુ દેવ કહે છેને ? સારા ગુરૂને સારા ધર્મને સારા ગુરૂ સારે ધર્મ કહે છે કે બીજાને ? તે સુદેવદિને સુદેવાદિ કહે છે, ધર્મની ક્રિયાને ધર્મ કહે અને તે પ્રમાણે જાહેર કરે છે. આ ધર્મ અને અધર્મની ક્રિયાને અધર્મ તરીકે જાહેર કરે, આંધળાને અબજ દીવા હાય તે પણ કેટલું કામ કરે ? નકામું તે મેળવે અને મહેનત જાય તે સિવાય બીજું કંઈ? તેમ અહીં પણ જેને જિનેશ્વરના વચન માન્યા નથી, વચને ઉપર અંતઃકરણનું બહુમાન થયું નથી, હું દેવ ગુરુ ધર્મને માનું છું, તે આ આગમના આધારે, આ સુધર્મ, સુગુરૂ, સુદેવ તેથી તેમને સુદેવાદિ માનું છું તેમ નહી. પણ આગમના આધારે સુદેવાદિ છે, અને તેથી હું સુદેવાદિને માનું છું. તમારા ત્યાં બચ્ચું પાંચ વર્ષનું હોય અને પુછીએ કે તારા ભગવાન કયા? તે દહેરામાં બેઠા છે તે ! સુદેવને સુદેવ માન્યાને ? ત્રણ ત્રણ વર્ષવાળા છોકરા જે જે કરે તેમાં સુદેવને સુદેવ માન્યા કે નહી? મહારાજ કેને કહીને પગે પડે છે. ત્રણ વર્ષને છોકરો એટલે બેઠા હોય તે વખતે સત્તર બાવા જાય તે હાથ ન જોડે. પણ ઓળખે એ થયે હેય અને તમારા મહારાજ નીકળે તે હાથ જોડે; તે છોકરી સુગુરૂને સુગુરૂ તરીકે માને છે કે નહી? પાંચ-છ વર્ષના છોકરાને સામાયિકમાં બેસાડે અને કાકી, બહેન અડકવા આવતી હોય તે કહે કે મને અડીશ નહી. પાપ લાગશે! તે તેને સુધર્મને સુધર્મ તરીકે માન્યને? સમકિત આવી ગયું ને? સુદેવ સુગુરૂ સુધર્મમાં ધારીને કુદેવાદિ માનનારાની દશા સંસારમાં રહે માટે મિથ્યાત્વના અનંતાનંત ભ થાય.
મહિના મહિનાના ઉપવાસ કરીને કુશ જેટલું ખાનારા હોય તે પણ કરડે ભલે સુધી આત્માના કલ્યાણના રસ્તે ન રહેસુદેવાદિને સુદેવાદિની બુદ્ધિએ માનનારો અંનતી વખત માને તેમાં કંઈ વળે નહી, કેમ ન વળે? દેવ ગુરૂધર્મને અનંતી વખત માને, અભવ્ય ચરિત્ર પાળે કેવલી જેવું પણ લગીર પેઈન્ટને