________________
૧૮૮
ષોડશક પ્રકરણ
[ વ્યાખ્યાન
વિનતિ હશે ? જેમાં બીજા ખીજાએાને ત્યાં જાય છે. ભેજન ત્યાં કરે છે, પેાતાની વિનતી નથી સ્વીકારાતી; મારી વિનતિ છતાં મારે ત્યાં આવે નહી અને બીજાને ત્યાં જાય છે, આપણા મગજ પ્રમાણે પાત્ર ચાલે ત્યાં સુધી પાત્રની કિંમત ! બીજાના ત્યાં ગયા આપણે ત્યાં ન આવ્યા, ત્યાં શું થાય છે? મહારાજના વ્યાખ્યાનમાં, *ઉપાશ્રયમાં નહી જવું, જો તેરમાં ન હાય તેા ઓ નહી' આવવું અને મહારાજ નહી આવ્યા તેમાં સબધશે? તારમાં બધું ગયું ગણાય; કેમ ? તે વખતે ચવિચલપણું થાય છે. જિષ્ણુ શેઠને ચાર મહિનાની વિનતિમાં ચવિચલપણું ન થયું; ત્યારે આ તે જાતના કુંભાર, બાવાજી ખીજે ખીજે ઘેર જાય છે. તે પણુ કુંભારનો વિનતિ એમને એમ ચાલુ છે. આપણા અંતઃકરણ અને કુંભારના અંતઃકરણને તપાસો! પેલાને ખાવાની સાચી ભકિત છે. ત્યારે આપણી તારની કે દેખાડવાની ભક્તિ ગણા ! કુંભાર ચાર મહિના સુધી એક સરખી વિનંતિ કરતા જાય છે. પણ તું કુંભાર કરતાં ભુંડા ન થઈશ ! તમને રીસ ચડે, પણ કુંભાર જેવી સ્થિતિ લાવવી મુશ્કેલ છે. તે ભક્તિ એ ભક્તિ છે. હું ભક્તિ મારા માનવા તરીકે નથી કરતે પણ તેના ગુણા છે માટે કરૂં છું; મારૂં ધાર્યું થાય તે માનવું, ન થાય તે ન માનવા માટે તારી ધારણાની ભક્તિ પણ ગુણની ભક્તિ નથી, કુંભારે ચાર મહિના સુધી વિનતિ ચાલુ રાખી. હવે કોઈ ભગત વિનંતિ કરવા આવી શકયા નહી, કુંભાર ઉભા રહ્યો કહે કે સાહેબ પધારે ! જેમ એક વાણિએ દુકાનથી ઉતર્યા તેવામાં માંડીઆએ પકડયા, ચાલ હવે! વિવેકીને પહેાંચાય પણ માંડીયાને ન પહોંચાય. પેલે કહે ચાલવા દો. પેલા યાહુસેન !!! એલે ત્યારે વાણિયા આસા ! આફસા ! ભાઈ! મેલા લાગ્યા, તેમ આવાજીને દેખીયે, ભાવ હાય કે ન હેાય અત્યારે વિનતિ કેાઇની નથી ! કુંભાર ઉભા છે આથી વિનતિ માનવી પડી. જા ભાઈ ! તારે ત્યાં ! બાવાજીમાં આવાજીપણાનું બિન્દુ નહાતું, બિંદુ હાત તે જા ભાઈ જા તારે ત્યાં!' તેમ ન ખેલત. ભાઈ બીજા ત્રીજાને