________________
બેતાલીસમું] સદ્ધર્મદેશના–વિભાગ બીજે ૧૮૯ ત્યાંના રુડા હતા તેથી નહાતે સ્વીકારતે. કુંભારે બરાબર પિતાની સ્થિતિ પ્રમાણે તૈયાર કર્યું બાવાજી જમવા બેઠા, આજ કંઈ સારું ભેજન હશે માટે બાવાજીએ બાર તિલક કર્યા હતા, જ્યાં ભેજન આવ્યું એટલે બાવાજી બેલ્યા કે “ઈસ જોજન પર દ્વાદશ તિલક” એમ બાર વખત કરે ને બારે વખત થુંકતા જાય. બાવાજીને બાર તિલક રોટલા અને પૅસમાં ભારે પડ્યા. કુદેવને સુદેવ ધારે તે ફળ નહીં.
નિર્દોષ નિષ્પાપ દેવ, તરણ તારણહાર માનીને આ ભવ પરભવમાં કલ્યાણ કરશે તેમ ધારીને દેવાદિને માને. નાના છેકરા પિત્તલ ધારીને લઢે અને નાપાસ થાય તે પશ્ચાતાપથી રડે; જીવે જ્યારે પરમાર્થે, નિષ્પાપ, નિર્દોષ, તરણ તારણ આ ભવ પરભવ કલ્યાણ કરનારા ધારીને દેવાદિને માન્યા, જેમ પિત્તલને સેનું ધારીને લડ્યા છતાં તેની કિંમત સેનાના જેટલી ન થાય, કેટલા બધા :ખનો પસ્તાવો થાય ! આસ્તિક ગણાતા દરેક શુદ્ધ દેવ ગુરૂ ધર્મને નથી લઈ શકતા, પણ તત્ત્વથી જાણે ત્યારે પસ્તાવાનો પાર ન રહે. પિત્તલને પિત્તલ માનનાર તે ન વસાવે, તેના માટે પેટી ચાવી ન બનાવે પણ પિત્તલની પેટી બને. સેનું માનનારા તેને માટે પેટી તાળું કુંચી વસાવે તે વાત સાચી પણ પરિણામ શું? તેવી રીતે મિથ્યાત્વની કરાણીમાં પરિણામ શું? કશું નહી. સુદેવ સુગુરૂ સુધર્મને માને છતાં અનંતા ભવ કેમ?
હવે સમતિની કરણીમાં આવો! તે કરણ આ જીવે અનંતી વખત કરી તેમાં દેવને ગુરૂને ધર્મને દેવાદિ તરીકે માનીને આરાધના કરેલ છે. અરિહંત તે દેવ, ગુરૂને મહાવ્રતધારી તરીકે, ધર્મને આ ભવ પરભવના કલ્યાણ તરીકે આરાધ્ય છતાં રખડુંપટીને આરે આવ્યું નહીં, કારણ દેવાદિને માન્યા તે વચનના
આધારે નહી, જે જે વખત આ જીવ મિથ્યાત્વ અભવ્યપણે - સાધુ થયે ત્યારે દેવ કેને માન્યા? અરિહંત તે મારા દેવ, ગુરુ,