________________
૧૯ર પૈડશક પ્રકરણ
{ વ્યાખ્યાન કાંધીઆએ વચનને ઉરાડનારા છે.
અંકુરે ક! જિનેશ્વરને માનવાને વિચાર પછી સુગુરૂ સુધર્મને માનવા તે પછી જિનેશ્વર મહારાજે કહેલું તે તત્ત્વની બુદ્ધિ પહેલવહેલી આવવી જોઈએ, આ બુદ્ધિ આવે તે તે સમકિતનું ચિહ્ન. - જીવ વિગેરે નવતત્ત્વને જાણે તેને સમકિત કહ્યું છે. વાત ખરી,
એ તે શુદ્ધ સમતિની વાત છે, હરિભદ્રસૂરિજી કહે છે કે તે ગ્રંથી ભેદના સમકિતની વાત છે. જિનેશ્વર મહારાજે કહેલું તે તવ તેની બુદ્ધિ તે ગ્રંથી ભેદની નિશાની. આ જીવે ગ્રંથી ભેદ કર્યો, મેહનીય તેડયું તેની શી ખબર! હરિભદ્રસૂરિજી માને છે કે–દિંગબર, તેરાપંથી બધાંને શું? જિનેશ્વર મહારાજે કહેલા અને ફેરવવાના માન્યા છે તેઓને અંદર ઘુસાડી દેવા છે? જિનેશ્વર મહારાજ તરફથી જે ચાલ્યો આવે તેમાં ફેર‘ફાર ન હોય; હડતાલ ન દે તે સમકિતવાળા. પણ હડતાલવાલા તે “કિવન્નત્તવાળા નથી. પિતાના મતને અનુકુલ ન આવે તે આગમે વિચ્છેદ થઈ ગયા અને બીજી બાજુ “જિનપત્ત ? જિનેશ્વર મહારાજના નામે ચડાવેલું તત્વ જે જે કલ્પિતશાસ્ત્ર ઉભાં કર્યા તે પિતે જિનેશ્વરના નામે ચડાવ્યા. હડતાલ પડાવનારાએ આ જિનેશ્વરનું નહીં, ઉમેરનારે શું કર્યું મને આ ગમે છે માટે જિનેશ્વરનું ગણવું. જિનેશ્વરનું ન હોય છતાં ગણવું એમ કહી દેવું. બલવાનું જિનેશ્વરના નામે ને રજુ કરવાનું બીજું કંઈ, જિનેશ્વર મહારાજે કહેલું તે તત્વ તેને હરિભદ્રસૂરિજી કહે કે–સમકિત ચોક્કસ. ૬૯ સુધી તેડયા વગર આ વિચાર થાય નહી.
બંધીયા વચનને ઉડાડનારા, ઉમેરે કરનારા કહે પણ બાકીના ગાડરીયા ટોળાવાળાને શું? અમારા મહારાજના મતમાં આમ ચાલે છે તેમ કહીને ચાલનારા. બાપે ઝેરનું પડીકું સાકર ધારીને ખાધું તેમ છેકરા છોકરી ધારીને ખાય તે શું થાય? એક પણ બચે