________________
૧૮૬
ષોડશક પ્રકરણ
[વ્યાખ્યાન , નવકાર છે તે કામને. બાર અંગ, ચૌદપૂર્વ તે મૃત્યુ વખતે આખી તરવાર જેવા હોય તે પણ તે નકામા; સર્વકાલની વખતે મરણ વખતે બધા જ્ઞાનો કરાણે રહેવાનાં. કામ નવકાર લાગવાને! શાસ્ત્રકારે નવકારનો ઉપયોગ વધારે કરવાનું શા માટે કહ્યું? તમારા જીવનની દેરીને જીવનને સુધારનાર છેડે જવાબ દેનાર હોય તે તે એકજ નવકારમંત્ર છે સંસ્કાર ટકનારી ચીજ.
_આમાંથી જેટલા સંસ્કારો મેળવ્યા હશે તેટલાજ રહેશે. સામાયિક પ્રતિકમણ રેજ કરતા હોય પણ વખતે બધું બંધ થાય ત્યારે કિયા કથળી જાય છે, કથળનારી ચીજ ટકનારી ચીજ જ નથી. કે કેણુ? સંસ્કાર, સંસ્કાર કાર્ય કરે, પરિણામ એ પ્રમાણુ ન માને તે સંસ્કારનું શું? જેને આખી જિંદગી પરિણામ ને ક્રિયા સારી કરી તેમાં કદાચ વિપર્યાસ થાય તે બંધને આધાર પરિણામ પર છે, પણ સુદેવાદિપણે કુદેવાદિને માને તેના ઉપર નથી, માટે પરિણામ એ પ્રમાણ તમે સાચા ધર્મના નામે ખરાબધર્મ માને તેમાં આત્માનું કલ્યાણ થાય નહી. માટે સારો ધર્મ હો જોઈએ ધર્મ સાચે કયારે હોય ? કહેનારા, વિષય, સ્વરૂપ. ફળ સારું હોય. તે, તેને કહેનારા કેવા છે? તે અધિકાર અગ્રે વર્તમાન.
* વ્યાખ્યાન-૪૩ - “વનારાધના રવજુ”
શાસ્ત્રકાર મડારાજા આચાર્ય ભગવાન શ્રીમાન હરિભદ્રસૂરિજી મહારાજ ભવ્યજીના ઉપકારને માટે શક નામના પ્રકરણની રચના કરતાં આગળ સૂચવી ગયા કે–આ સંસાર ભરમાં જે જે આસ્તિકપણું ધરાવનારા છે તે તે બધા દેવ ગુરૂ ધર્મ એ ત્રણ વસ્તુને માનનારા છે. કેઈપણ આસ્તિક દેવ ગુરૂ ધર્મની બાબતમાં ના કબુલ કરનારે નથી, બધા દેવાદિને માને છે. તે કઈ રીતે