________________
બેતાલીસમું] સદ્ધર્મદેશના-વિભાગ બીજો
૧૮૫ કપિલદાસી તારે ત્યાં ગુલામ છે તેની પાસે પાત્ર બુદ્ધિએ સાધુને દાન તે તું દેવડાવ! તેના પરિણામ ફેરવવા કાળિયા કસાઈ પાસે ૫૦૦ પાડાને વધ તે બંધ કરાવી અને પુણિયા શ્રાવકના સામાયિકનું ફલ તે લાવ! શ્રેણિક દરબારમાં આવ્યો અને કપિલાને કહે કે દાન દે, કપિલા દાન દેતી વખતે બેલે છે કે હું નથી આપતી પણ શ્રેણિકને ચાટ આપે છે, કેટલા પરિણામ ખરાબ! કાળીયા કસાઈને કુવામાં ઉતાર્યો ત્યારે તેને ચિતરીને પાડા બનાવી બનાવીને માર્યા,
આવી રીતે પરિણામ કિયાની ખરાબી હોય. ક્રિયા વિપર્યાસથી ખરાબ ન બન્યું હોય તે પણ તે લાભને ભાગી નથી પણ નુકશાનને ભાગી છે. તેમ જ્યાં સરખા પરિણામ ક્રિયા શરૂ થઈ હોય તેમાં કેઈ કાલે કઈ પરિણામ કે કિયા પલટે તે જોખમ કર્યું. તે જે પલટે તેમાં પરિણામ પ્રમાણે ગણવાનું. સરખી ક્રિયા પરિણમમાં, આકસ્મિક સંગે પટે થાય તે બંધ, તેનો આધાર કયાં તે પરિણામ હોય તેના ઉપર મનાય. સદેવાદિ ધાર્યા હોય, તેની આરાધના કરવા માંડી હોય તેમાં સુવાદિન એગ ન મલ્યા હોય અને આરાધના ન થઈ શકી તે પરિણામે બંધ.
આજકાલ પણ પરિણામે જ લાભ મેળવવાને, છેવટના સરવાળે કિયામાં મીંડુ ભડકશે નહીં! ચૌદ પૂર્વને ધારણ કરનાર, બાર અંગને ધારણ કરનારા હોય તે બધાનું છેટલી અવસ્થાએ મીંડુ. કામનું કયું ? નવકાર, કામ પડે ત્યારે આ બધા રહી જાય. પણ કામ કરે નવકાર. શિવાજીના વખતમાં ખાંડું હતું તે કઈ ન લે એક સૈનિક શુરવીર હતે ખાંડાને લઈને તેનાથી તે લઢે. કઈ વખતે લશ્કર સામું આવ્યું. ઝાડીમાં જવાને વખત આવ્યે પેલાએ ખાંડા તરવારથી પિતાનું કામ કરી લીધું, સાહેબ! આ ખાંડુ તરવારને પ્રભાવ; કામ ખાંડું તરવાર લાગી આખી તરવારે કામ ન કર્યું; નવકાર ખાંડ તરવાર હોય પણ કામ કરનાર, મરણ વખતે જિંદગીને સુધારનાર હોય તે તે ખાંડા તરવાર જે