________________
૧૮૪
ષોડશક પ્રકરણ
[ વ્યાખ્યાન
કે મર! સભા વચ્ચે તીર્થકરને મર પહેલાં કહે તેમાં શ્રેણિકને કેમ થાય? તેટલામાં શ્રેણિકને છીંક આવી ત્યારે બોલ્યા કે જીવતે રહે! છતાં મર પહેલે તેને રોષ ગ નથી, અભયને છીંક આવી ત્યારે કહ્યું કે–તું જીવે કે મારે તે સારે છે ! કાળિયા કસાઈને છીંક આવી તે કહે કે–તું જીવતે અને મર્યો બંને રીતે ભુંડે છે! પણ શ્રેણિકને જે ઘા લાગે તેની તેઓ વેદના કર્યા કરે છે. હવે દેવતા સભામાંથી નીકળે એટલે પકડી લેવો એ હુકમ સીપાઈઓને આપી દીધો! દેવતા બહાર નીકળે એટલે પકડવા સિપાઈએ પાછળ ગયા. સસરણમાં વિરવિરોધ ન હોય છતાં આ જગે પર ઉપકમ નથી. ક્ષાયિક સમ્યકત્વવાળાની લાગણીને–આવેશને રસ્તે નહી. તીર્થકરને પ્રભાવ શ્રેણિકના આવેશમાં ન પડા, સમ્યકત્વની કસોટી ત્યાં સમજશે! જ્યાં સમોસરણ છેડીને જાય છે, ત્યાં દેવ ઉડી ગયે. સિપાઈઓએ કહ્યું કે એ તે ઉડી ગયા ! દેવતા આ હોય. ત્યારે મહાવીર ભગવાન કહે કે તારી પરીક્ષા કરવા આવ્યો હતો, શ્રેણિક કહે પણ આવું બેલાય પહેલે મર કહ્યું તેમાં મરીશ તે મેસે જઈશ, ભવના ફેરા છુટે માટે કહ્યું. તને જીવ કહ્યું, તે તું જીવે તે રાજાપણું અને મરે એટલે નારકી છે. અભયને માટે કહ્યું તે તેમાં જીવે તે સારા કાર્યો કરશે અને મર્યા પછી સદગતિ થશે; કાળિયા કસાઈ જેવાને જીવે તે ભલો નહી, કેમ? તે જીવે તે રોજ ૫૦૦ પાડાનો વધ કરે છે અને મરીને નરકે જવાને છે. માટે આમ કહ્યું છે.
‘ત્યારે હવે મારું શું? તારા રણછોડ પછી કરજે, મારાં લાકડાં તે ઘો!” તમે મેક્ષ મેળવશે અભય દેવલેક મેળવશે તે વાત ખરી પણ હું નરકે જઉં તે રેકાય ? તમારા જેવા તીર્થકર દેવ, અને મારા સરખે મરી પડનારે ભગત! હાય જે કાર્ય સાધનાનું કહે છે તે કરું પણ નરક ન થાય તેમ કર ! હે શ્રેણિક! બીજી વાત રહેવા દઈએ બાંધેલા કર્મની વાત છે,