________________
૧૮૨
ષોડશક પ્રકરણ " | વ્યાખ્યાન કે દ્રવ્યથી પાલકે અને ભાવથી સાંબે વગેરે બધી હકીકત કહી, કુણે સાંબને ઘેડે આપે. બહુમાનની કિંમત વધુ છે.
બહુમાનની કિંમત વધી માટે અન્યમતને દાખલ મુ. દેવનું મંદિર છે તેમાં બ્રાહ્મણ રેજ પૂજા કરવા જાય છે, હવે કઈ ભીલને ભક્તિ કરવાનું મન થયું તેથી તે પણ ભક્તિ કરે છે. મંદિર પાસે તળાવડી હતી તેમાંથી ત્રણ ચાર કાગળ કાઢીને પછી કેગળે ભરીને દેવને નવરાવે છે, કે ગળાથી પૂજા કરે છે. એક દહાડે બ્રાહ્મણે જોયું કે આ શું! તપાસ કરવા દે, અહીં દેવ ખુશ થયા છે. બ્રાહ્મણ તપાસ કરે છે. દેવ પ્રસન્ન થઈને ભીલ સાથે વાત કરે છે. બ્રાહ્મણ આવી દેવને કહે કે તું એ એ જ છે. કેણું છે? ભીલ જે, તું તેના જે ન હોય તે ભીલની ભક્તિમાં શું દેખ્યું? કે ગળાનું પાણી જોઈને શું ખુશ થયે કે વાત કરે છે? હું આટલી ભક્તિ કરું છું છતાં તારું દર્શન ન થયું આથી મારું કાળજું બળીને ભસ્મ થઈ જાય છે. તું વાત કરવા બેઠે આથી તું ભીલ જે નીકળે; હંમેશાં અફીણુયાને અફીણ મળે એટલે તેને અપૂર્વ માને. તું ભીલ જે કે જેથી તને ભીલ ભક્તિવાળે મળે; તેથી તેની સાથે વાત કરવા માંડે. કેટલાક વખત પછી દેવે આંખ ખસેડી નાંખી, આ કેણુ લુચ્ચે આવ્યું કે દેવની આંખ ફેડી નાંખી? આ પ્રમાણે બ્રાહ્મણ વિચારે છે, તેવામાં ભીલ આ દેવની આંખ ઓછી થઇ દેખી વિચારવા લાગ્યો કે મારે બે આંખ છે, તે મારી આંખ શા કામની? ભાલે મારીને આંખ કાઢી ચઢાવવા ગયે ત્યાં દેવે હાથ પકડે. પછી બ્રાહ્મણને કહ્યું કે હું કેમ ખુશ થઈને વાતે કરતે હતું તે જોઈ લે! ભક્તિવાળા વેવલા હેય તે વેવલે ન હતું ભડક નહોતી, પણ ભડકની કિંમત કરતે હતે. દિયા એ કર્મ અને પરિણામે બંધ કઈ જગેએ?
શાંબ–પાલક, બ્રાહ્મણ-ભીલના દષ્ટાંતથી ખરી કિંમત લગ