________________
૧૮૦
ષાડશક પ્રકરણ
[ વ્યાખ્યાન
કરે? તે સાચા કરે, તેવી રીતે તું જાણે છે કે નહી, હું તા તાશ નામે કરૂ છુ. હું દોષવાળાને, મિલનને મિલનતાના નામે નથી કરતા પણ નિર્દોષ અને નિર્મળતાના નામે કરૂં છુ. તેની કિંમત નિર્દોષ અને નિળ હાય તેને વિચારવાની, માટે હેમચંદ્રસૂરિજી કહે છે કે અમે બધા પેાતાના પરમેશ્વરને દોષ કલુષતા રહિત માનવાવાળા છીએ, તેવા હોય તે તું એકજ છે. આગળ ઉભેલા તે દેષ અને કલુષતા વગરના નથી. મહેાખતવાળા એકજ છે. તેને નામે મારે કર્યુ હેાય; તેમ ક્ષીણદોષી ક્ષીણકલુષતા તે તુ એકજ છે તારે નામે બધા ચરી ખાય છે. નિર્દોષતા અને નિર્મળતાના નામે પૂજે છે માને છે તે કાણુ ? તુ એકજ, માટે હું ભગવાન તુ એકજ છે.
ધર્માંના પરિણામનુ અતઃકરણ કેવું હોય ?
આ વસ્તુ લઈએ ત્યારે સ` દેવતામાં મિથ્યાત્વી પણ ગણાઈ જાય છે, પણ મિથ્યાત્વી અને સતિ ને સુદેવાદિને માને છે.
પાત પેાતાના દેવનું ધ્યાન ધરે, પણ નિર્મળ અને નિર્દોષ માનીને ધ્યાન ધરે છે. નિર્દોષ નિર્માળપણાના નામથી તમે બધે એકજ પૂજા છે, આથી નક્કી થયું કે બધા પરિણામે સાચા છે. કેાઇ આસ્તિક પરિણામે ખાટા નથી, સ્હાય જેવા હોય, ખાબમાં ખરાબ હોય પણ તે દેવ ગુરૂ ધર્મને માનનારે હાય છે. કાઇ આસ્તિક પરિણામે ખાટા નથી, હાય જેવા હાય, ખરાબમાં ખરાબ હોય પણ તે દેવ ગુરૂ ધર્મને માનનારા હાય છે, તેના પરિણામ સુદૈવાદિ તરીકે છે; તરણતારણુહાર તરીકે દેવાāિને માનવા છે.
ક્રિયા તે એઠું છે. મનુષ્ય ધારણાની કિંમત કરે છે, તમે ભક્તિ કરતાં બહુમાનની કિંમત કરી છે, સાંજે ઘેર બેઠાં ભગવાન નૈમનાથને વંદન કર્યું, પાલક ઘેાડા દોડાવીને તેમનાથપ્રભુજી પાસે વહેલે ગયા અને કહ્યું કે મહારાજ પહેલાં વંદન કરૂં છું, કૃષ્ણ