________________
૧૭૮
માડણક પ્રકરણ
[ વ્યાખ્યાન
આસ્તિક જે દેવગુરૂ ધર્મ માને છે તે સુદૈવાદિની બુદ્ધિએ દેવાદિને માને છે; તે વાત તમે કહી, બધા દેવતાઓને પૂછ્ય કહેવાથી કાંતા તમારે બધા દેવતાઓને સમકિત માનવા જોઈએ ? કાંતા સર્વ દેવતાને પૂજ્ય તીર્થંકરેા નથી તે માનવું જોઈએ. તેથી એક વાકય રહેશે, એ નહી રહે ? વાત ખરી. એક માણસ આવતા હતા, તે વખતે રસ્તામાં ચાર જણ બેઠા હતા. તેમાં એક કહ્યું કે-મારા ભાઈ થાય, ખીજાએ કહ્યું કે મારા ભત્રીજો થાય, ત્રીજાએ કહ્યું કે મારા છેકરા થાય, ચેાથાએ કહ્યું કે-મારા જમાઇ થાય. તે તે ચારે જુઠા ? આવ્યા છે એક અને સગાઇ ચાર જણ બતાવે છે, તા તે ચારમાં સાચા કાણુ ? સાસરાની અપેક્ષા, ખાપની અપેક્ષા, ભાઇની અપેક્ષા કાકાની અપેક્ષાએ જમાઇ, છેાકા, ભાઈ, ભત્રીજો. જમાઇ વિગેરે તે એકજ છે. છેકરા જમાઈપણું એકમાં હાય નહી પણ અપેક્ષા જુદી છે. એકની અપેક્ષાએ એક જન્મની અપેક્ષાએ જમાઈ છેાકરાપણું ન હોય, બધા દેવ સમકિત નથી તે વાત ખરી અને તે બધા દેવ તીર્થંકરને પૂજે છે તે વાત પણ ખરી. એટલા માટે કલિકાલ સર્વજ્ઞ ભગવાન હેમચંદ્રસૂરિજીનું વાકય ધ્યાનમાં લે,
યંત્ર યંત્ર સમયે યથા યથા....
હાય જે શાસ્ત્ર હાય તેને માટે પચાંત નથી, જૈન, વૈષ્ણવ, શૈવશાસ્ત્ર, હાય જેવારૂપે માન્યું હાય, અહી સયમ લીલા, જગતના સ ંદેશરૂપે માન્યા તેમાં મને અડચણુ નથી. જેને શાસ્ત્રમાં જેવી તેવી રીતે જે નામ તરીકે માન્યા હાય, તારૂં નામ પરમેશ્વર, સદાશિવ, ભગવાન સ્હાય જે નામ રાખ્યું હાય એની મારે પંચાત નથી. હું બધાને એકજ પુછું છું કે તમારા ભગવાન દોષવાળા છે કે દોષ વગરના ? તે બધાને કબુલ કરવું પડે કે અમે ચ્હાય તે આવા આકારે, આવા નામે, આવી રીતિએ પરમેશ્વર માનીએ. પશુ પરમેશ્વરમાં અજ્ઞાન, રાગ, દ્વેષ લેાલ છે અને પ્રાચનિકનથી તે કબુલ કરવું પડે તે ખલાસ, નામ માત્ર ફરી જાય
પશુ