________________
૧૭૬
પડશક પ્રકરણ
[ વ્યાખ્યાન
હોય, જેને મળેલામાં અને પૂલમાં મીંડ તેની મૂર્ખતાને પાર ક? સમજુનું કામ મળેલાને ફાયદો ઉઠાવી લે. સાધન સારું હોય તે સાથે થાય.
વિજળીને જબકારે થાય અને પિતાને હાર તુટયો તે ટંકાવવાનું નથી, તેનાથી જે હાર પરોવાય તે પરોવી લે! વીજળીના ચમકારા સાથે મેતીને હાર પરોવી લે ! તેમ આ જીવન વીજળીની માફક જવાનું છે માટે જે સાધવું હોય તે સાધી લે! તે આસ્તિકને સિદ્ધાંત. જે સાધવાનું તેમાં સાધન કયું. સાધન વગર કઈ ચીજની સિદ્ધિ થતી નથી. આસ્તિક માત્ર પરભવનું સાધવા માટે સાધન કબુલ કરેલું છે કયું!તે ધર્મ પરભવનું આત્માનું સાધવા માટે સાધનતરીકે ધર્મને માને છે. સાચું સાધન સાધ્યની સિદ્ધિ કરે. છેકરાને માનેલો ઘડે તે મુસાફરી ન કરાવે. સાધન કયું? તે જડ. તેથી પિતે ચાલે પણ ઘેડે ચાલતે નથી. સારું સાધન મેળવ્યું હોય તે સાધ્યની પ્રગતિ થાય. જુઠું સાધન મેળવે તેમાં સાધ્યની પ્રગતિ હોય જ નહી. નાને છેક ઘેડે બનાવીને મારે મુસાફરી કરવી છે તે બેલે તેટલું જ, પણ તે બને નહી. ધાર્યા માત્રથી સાધનમાં સાધ્યપણું આવી જતું નથી, પણ સાધનમાં સાધનપણું લેવું જોઈએ. તે સાચું સાધન તેનું નામ ગણાય. જેમાં સાધન પણું હોય તે ધર્મ એ આવતી જિંદગી સુધારવાનું સાધન તે સિવાય આવતી જિંદગી સુધરે નહી. તે સર્વ આસ્તિકને સિદ્ધાંત. માટે દરેકે ફલ થકી ધર્મને અંગે એક સરખો નિશ્ચય રાખે. | સ્વરૂપ, વિષય, પ્રણેતા તરીકે ધર્મમાં ફરક છે. પણ ફલ તરીકે કેઈન ધર્મમાં ફરક નથી. દરેક માણસ ધમનું ફલ કયું ધારે છે? તે આવતી જિંદગી બગડતી બચાવે અને તેને સુધારે તેનું નામ ધર્મ. તે માટે ધર્મ કરાય છે. દરેક આસ્તિકે આ ફલ તે ધર્મનું સરખી રીતે માને છે. પરંતુ આવતા ભવના ધ્યેયની સિદ્ધિ માટે ધર્મ સાધન ગણ્યા છતાં તે સાચું સાધન છે