________________
૧૭૪
ડશક પ્રકરણ ( વ્યાખ્યાન બડારની સામગ્રી છેડીને વિરક્ત રહે તેની અંદરની કેમ સારી નહોય! તે બેલને? કાચુ પાણું, અગ્નિ-વનસ્પતિ વગેરે સામગ્રી, સ્ત્રી વિગેરે કુદરતી ચીજે ત્યાગ કરે, છોડે અને લાત મારે તે કયારે બને તે મને ડર લાગ્યો હોય તે લાત મારે. તેઓ મેતથી કેટલા ડરેલા હોય ? ભીતરની આપણી જાણું એ તારી વફાદારી હું હવે જાણે કે નહી? તેવી રીતે તેઓને ત્યાગ વૈરાગ્ય હું કેમ ન જાણું? મારી જે ધારણા હતી તે ખેટી હતી, પણ રાજાનું કહેવું સારું છે. એવું શેઠે કબુલ કર્યું
કહેવાનું તત્ત્વ એકે ધર્મ અધર્મમાં જવાવાળાને ધર્મમાં કલ્યાણ થાય તે દષ્ટિએ બચાવવા માંગે, અધમ બનાવે તેમાં ફાયદે છે? પરંતુ જેમ માંખીને સ્વભાવ પતે મરે અને બીજાને - ઉલ્ટી કરાવે. તેમ અધર્મીને સ્વભાવ પિતે ડૂબે અને બીજાને ડુબાડે, ધર્મને હંબક કહે તેને અધમી કહે તે નખશીખાંત સળગે, આસ્તિકે દેવ ગુરૂ ધર્મને માનનારા હેય, ધર્મને જરૂર માનનારા આસ્તિક છે તે શાના આધારે માને? સાંભળે, દેખે, સંઘે ચાખી લે તેથી માની લે? તે ના. પણ વચનની આરાધના દ્વારાએ ધર્મ વક્તા કર્તવ્ય સ્વરૂપ આવી ગયું તેનું સ્વરૂપ વિષ ફલ કયું? તે જે જણાવશે તે અધિકાર અગ્રે વર્તમાન.
મક વ્યાખ્યાન-૪ર વરરાનાધના રણનું આરિતાનું શ્રેય ભવિષ્યનું હિત.
શાસ્ત્રકાર મહારાજા આચાર્ય ભગવાન શ્રીમાન હસ્જિદ્ર સૂરીશ્વરજી મહારાજ ભવ્યજીના ઉપકારને માટે ષોડશક નામના પ્રકરણની રચના કરતાં આગળ સૂચવી ગયા કે-આ સંસારમાં આસ્તિકનું ઉંચામાં ઉંચું ધ્યેય હેય તે ભવાંતરનું સાધ્ય. આસ્તિકેનું સાધ્ય–મારે ભવાંતર સુધરે. આ ભવનું સાધ્ય સુધરે કે