________________
બેતાલીસમું] સદ્ધર્મદેશના–વિભાગ બીજે
૧૭૯ તેથી વસ્તુ ફરી જાય? દાબડીને દાબડી નામ પાડ્યું તેથી તે ફરી જતું નથી. નામ આકાર દેવાથી વસ્તુ ફરતી નથી. સ્થાનના ફેરથી વસ્તુ ફરતી નથી. પહેલાં ટેપી ઘાલીને ઘૂળમાં રખડતે હતે પછી પાઘડી ધરીને બેઠે; વૃધ્ધ થયો. ત્યારે મેલે બેઠે. આકાર, અવસ્થા, રીતિ ભાતિ ફરવાથી વ્યકિત ફરતી નથી. શાસ્ત્રથી, નામથી, વ્યકિત ભેદથી તું જુદું પડતું નથી. ૨૭ાય જે નામ; વ્યકિત, ૨હાય જેવું સ્વરૂપ હોય પણ બધામાં દેષ મલિનતા કેઈ પિતાના પરમેશ્વરમાં માનવા તૈયાર નથી. ત્યારે આખું જગત પરમેશ્વરને નિર્દોષ નિષ્પાપ માને છે. તેવા તમે છે? બીજા કોઈ નથી. માટે તમારૂં નામ ન લે બીજાનું લે, આકાર સ્થાન તમારૂં ન લે, બીજાનું લે પણ સ્વરૂપથી તત્ત્વથી તમે દેવ છે.
એક મનુષ્ય પરગામ રહે છે. પાનાભાઈને સારો સંબંધ છે. તેને જીવને ભોગ આપી દીધો તેથી તેને જીવનદાતા ગણે છે, તેવામાં બીજું મુહૂર્ત ગયા-પછી તેને મળતું બાજે આવી ગયો તે પાનાભાઈને માલમ પડે, તેને લાગ્યા.–સાચવ્યમાવજત કરી, કેને લાવ્યા? બીજાને, માવજત માનપાન કેને કર્યો? માનથી વિદાય કોને કર્યો? તે બીજાને. હવે પેલા મનુષ્યને ખબર પડે કે મારા નામધારીને માટે પાનાભાઈએ આટલું બધું કર્યું તે તેને કેટલું હૃદયમાં થાય? ભલે તેને ભલતે મનુષ્ય મ પણ બધું મારે નામે કર્યું, કેમ ભાઈ? આકાર–વ્યક્તિ સ્થાનને ફેર પડયે છતાં યેય જે હતું તે પેલાનું ધ્યેય હેવાથી પેલો મનુષ્ય તેની કિમત કર્યા વગર રહે નહી. તેમ અહીં આગળ હે ભગવાન! તમને નથી કરતે બીજાને કરે છે પણ દેષ અને કલુષતા રહિતને કરે છે, ભલે દષવાળા, કલુષતાવાળા, બીજા શાસ્ત્ર વાળા, નામવાળાને માટે કરે છે પણ કિમત કેની થઈ કલુષતા રહિત હોય તેની થઈને! ખરું માન કેનું થયું? દેખાતું માન તે આનું થયું, ભળતે આવ્યો તેનું! પણ તેની કિંમત કોણ