________________
બેતાલીસમું] સદ્ધર્મદેશના–વિભાગ બીજે ૧૭ કે નહી? ઝાડમાંથી બનેલે ઘડે કેવી રીતે ગામતરે લઈ જઈ શકે? ઘડીથી જમેલે ઘેડે ગાંમાંતરે લઈ જાય પણ ઝાડથી બનેલે ઘડે ગામાન્તરમાં, મુસાફરીમાં, હરવા ફરવામાં કામને નથી. ધર્મનું સાધન જેને જુઠું મળ્યું હોય છતાં સાચું સાધન માને તે દ્વારે કે એથી મારું આવતું જિવન સુધારૂં, આવતી જિંદગી ન બગડે, મારી સદગતિ થાય, ગતિ ન થાય તેમ તે જે ઉપગ કરે તે જુઠા ઘડાવાળા જે સાચા ઘેડાવાળાની માફક શબ્દ વાપરે છે, પણ તેટલાથી તેના જેરે ગામાંતર ન જવાય. કેમ? તે સાધન ખોટું છે. તેમ અહીંયા જે ધર્મ સાચે ન હોય તે, હાથમાં ખોટ આવી ગયે તે, ધર્મ મા ધારીને કર્યા કર્યો તે સાધ્યની સિદ્ધિ ન થાય પરિણામે બંધ!
જૈનશાસન એમ માને છે કે “ક્રિયા એ કર્મ અને પરિ ણામે બંધ” ગુરૂની બુદ્ધિ એ ધર્મ હાય જે હોય તે ધર્મ મા તેથી શું? હાય જેવા ગુરૂ ધર્મને માનવામાં આવે તે તેના પરિણામે સાચા માનીને માને છે. ફદેવાદિને માને છે તે સુદેવાદિ ધારીને માને છે આમાં જેને પરિણામ તે સારા છે. જૈન સિદ્ધાંતમાં પરિણામ જે પ્રમાણે થાય તે પ્રમાણે બંધ થાય તેમ કથન કર્યું છે. આથી હરિભદ્રસૂરિજી પિતે એટલા માટે અષ્ટક પ્રકરણના પહેલા મહાદેવાષ્ટકમાં જણાવે છે કે –
यः पूज्यः सर्वदेवानां यो ध्येयः सर्वयोगिनां यः स्रष्टा सर्वनीतिनां महादेवः स उच्यते ॥ अष्टक ॥ १-४॥
દેવ કેવા ? તે સર્વદેવતાને પૂજ્ય, સર્વગીઓને ધ્યાન ધરવા લાયક, ત્યારે હવે જનશાસન પ્રમાણે કઈ મિથ્યાત્વી નહી? સર્વ દેવતાઓ જિનેશ્વરને પૂજે છે તે તમે કબુલ કરે છે. “ ધ્યેયઃ સર્વ જિનાં” સર્વ યોગીને ધ્યાન કરવા લાયક તે
છે, બધા યોગીઓ સાચા છે તમારા મતે કઈ મિથ્યાત્વી નથી? - કુવાદિને કુદેવાદિ ધારીને કેઈ અમાનતું નથી; દુનિયામાં જે