________________
બેતાલીસમું] સદ્ધર્મદેશના-વિભાગ બીજે ૧૮૧ પુછે તે કહેશે કે હું પહેલે આવ્યું હતું. ઘેર શાંબ નમસ્કાર કરીને તૈયાર બેઠે છે. કૃષ્ણ પુછયું કે–મેં આ બે છોકરાને કહ્યું હતું કે બેમાંથી જે પહેલો ભગવાન નેમનાથને વંદન કરે તેને ઘડે આપું, તમે લાડવા સાકર માટે પિષધ સામાયિક કરે તે શા માટે ? તે તે અજ્ઞાનતા બંધ કરવા માટે, ધર્મમાં આગળ વધારવા માટે. પાંચ પ્રતિક્રમણની તૈયારી કર! આટલું કરીશ તે તને આ લાવી દઈશ! ફલાણાની વાત કરી, પેટલાદપુરી માટે તેફાન ઉઠાવાય છે પણ પિતાને માટે શું કર્યું? પિતાના છોકરાને ધર્મને નામે સારી ચીજ આપવી. આ કેણ કરે? હું અવિરતિ આરંભાદિમાં ડુબેલે, પડેલ, તેમ રાજા આગળ કહે છે કે હું આરંભાદિમાં આશકત છું. આ ભાન તે આસ્તિકને રહે છે, પ્રત્યાખ્યાની, અપ્રત્યાખાની મેહનીનો ઉદય છે. કરણે કબુલ કર્યું કે મારી આસકિત છે માટે છુટતું નથી, હું નથી છોડી શકતે. ત્રણખંડ અને ગોપીઓની આસકિત છેડી શકતું નથી, જેને મેળવવા માટે મેં હિંસા જુઠ ચેરી કંઈ જોઈ નથી. માબાપોએ કેઈને દીધેલી અને કેઈ વરવા તૈયાર થયેલે તેમાં વચમાંથી ઉપાડી તે લડાઈ લડી, આટલું છતાં લક્ષ્યમાં ધર્મ છે. રાજસભામાં બેઠે છે ત્યાં કરા કહે કે મારે ઘેડ જોઈએ, ત્યારે કૃષ્ણ કહે કે-જે નેમનાથપ્રભુને પહેલાં વાંદે તેને આપીશ. તેનું અંતઃકરણ કેવું ધર્મ પ્રત્યે જાય છે, તે વિચારો ! તમારે બે ચાર છોકરા છોકરી હાય તેમાં જે આ નવતત્વ જીવવિચાર કરશે તેને આ મલશે! આવી સ્વમામાં પણ વાત કરી ? પછી કેવી રીતે ધર્મના સંસ્કારો ટકે. મેટ્રીક થાય ! ફલાણામાં પાસ થાય ! તે ફલાણું આપું! ધર્મની છાયા તે છોકરાં વિષે બેલવામાં છે પણ શરતમાં નહી; બેયમાં ઘેડો કેને આપું તે નેમનાથ પ્રભુને પહેલાં વંદન કરે તેને, પાલકે વહેલાં જઈને કર્યું, સાંબે વિધિ સાચવવા માટે ભાવથી વંદન કર્યું. કૃષ્ણ નેમનાથપ્રભુજીને પુછયું કે આ ઘેડે મારે કેને આપો? પહેલાં વંદન કોને કર્યું? નેમનાથપ્રભુએ જણાવ્યું