________________
બેતાલીસમું] સદ્ધર્મદેશના-વિભાગ બીજે ૧૭૫ બગડે તેનું ધ્યાન આસ્તિકોને ન હોય પણ ભવાંતરને સુધારે તે તેનું ખરું ધ્યાન હેય. આ ભવ-જિંદગી તે સાધન તરીકે. મજુરી કરનાર મજુરી કરે તે વખતે તનને કુટુંબને ન જુવે, સાધ્ય કુટુંબનું પિષણ. અડચણ વેઠીને પણ સાધ્ય સિદ્ધિ માટે 1 જવું પડે. જેમાં વિદ્યાથીને ભવિષ્યના હિતને માટે વર્તમાનની આપત્તિ વેઠવી પડે, વેપારીને આબરૂ માટે ભવિષ્યના ફાયદા માટે ટાઢ તડકે વિગેરે વેઠવું પડે. તેમ આસ્તિકે આ જીવનને જે પ્રયત્ન તેને આવતા જીવને માટે કારણ ગણે બચપણમાં દમગોટીલામાં હોય અને આંગળ ન વધે તેની જુવાનીમાં શી દશા થાય. તેવી રીતે આ ભવમાં જે સાધન ન કરે તેઓની આવતા ભવમાં કઈ સ્થિતિ થાય! આસ્તિક અને નાસ્તિક એક વાતમાં એક છે.
આસ્તિક-નાસ્તિક બંનેને એક વાતમાં નિશ્ચય સરખે છે. બીજામાં નિશ્ચય સરખે ન હોય, જીવાદિને એક માને અને એક ન માને પણ મેળવ્યું તે મેલવાને માટે તે નિશ્ચયવાળા તે બન્ને છે. બાહ્યથી કંચનાદિ મેળવીએ મેલવા માટે, અંતરંગથી આહારાદિ મેળવીએ પણ મેલવા માટે કઈ પણ ભવાંતરમાં કંચનાદિ તેમ આહારાદિ પર્યાપ્તિ જેને છ શકિતઓ કહીએ છીએ તે આ ભવમાં મેળવેલી તેને કઈ લઈ જતું નથી. મેળવ્યું તે મેલવા માટે છે. શક્તિઓ અને તેનાથી કરેલું કાર્ય તે પણ મેલવાનું, આહારસંજ્ઞાથી આહાર લીધો, પરિણુમાવ્યા, તેમ શરીર વિગેરેમાં બધું કર્યું જે મેળવીએ તે મેલવા માટે છે. તે પછી દરેક મનુષ્યને એ સમજ હોવી જોઈએ કે–મેળવેલું મેલવાનું છે તે પછી એવું મેળવવું કે તે મેલવું ન પડે, તે પહેલાં ફાયદો લે. તે કેણું લે? તે આસ્તિક નાસ્તિકને મેળવેલું મલે તે પણ એય! એય! અરે જાય છે! અરે જાય છે! તેમ કહિને મેલવાનું. નાસ્તિકેએ કંચનાદિ, આહારાદિ, મેળવ્યાં તેનાં કાર્યો કર્યા પણ તેને છેડે મીંડામાં આસ્તિકને વસ્તુનું મીંડુ ભલે વળે પણ તેના ફલમાં મીઠું ન