________________
૧૭૨
પિડશક પ્રકરણ || [ વ્યાખ્યાન ગયે છે, તે જેની પાસે હોય તેને સાત દિવસમાં હાજર કરવો અને હાજર કરનારને સજા કરવામાં નહી આવે પરંતુ જે તે ટાઈમમાં હાર નહી મળે તે રાજા દરેકને ત્યાં જડતી લેશે અને જેને ત્યાંથી નીકળશે તેને દેહાંતની સજા થશે, જેને કંઈક શંકા હોય તે તપાસ કરે. બીજાઓએ પિત પિતાને ત્યાં તપાસ કરી. પેલાને તપાસ કરવાની હતી નહી. સાત દિવસ પસાર થઈ ગયા. ત્યારે રાજાએ જાહેર કર્યું કે સાત દિવસની મુદત પસાર થઈ ગઈ. હજી સુધી કેઈએ જાહેર કર્યું નથી. હવે રાજા જડતી. કરશે, જેને ઘેર નીકળશે તેને રાજા ફાંસીની સજા કરશે. નાકેથી જડતી શરૂ થઈ. દરેક પળની જડતી શરૂ થાય તેમાં કેઈથા કંઈ બોલાય નહી. જડતી લેતાં લેતાં હંબકવાળાને ત્યાં આવ્યા.
બકવાળો બહાર ઉભે રહ્યો અને પોલીશને પિતાની જડતી લેવા દીધી. પછી પિલીશ અંદર દાખલ થયા તીજોરીમાં તપાસ કરતાં હાર નીકળે. શેઠની આગળ હાર રજુ કર્યો. હવે પેલે શું કરે ? રાજાને સિપાઈ એ કહેવા ગયા, ફલાણા શેઠને ત્યાંથી નીકળે છે. પછી સભાને પુછ્યું કે હવે શું કરવું? આ અપરાધ રાજસભામાં બેસનારાને ત્યાં થાય, માલ નીકળે તેને અર્થ શે! સજા ગુના અંગે તેમ કર્તાના મોભાને અંગે, સભાને કબુલ કરવું પડ્યું. જેને માટે આપણે પહેલાં ચેરીની જાહેરાત કરી, મુદત આપી, મુદત વિત્યા છતાં ખબર આપી છતાં નકામા હેરાન કર્યા અને માલ મારી જવાની બુદ્ધિ રાખી. રાજાએ કહ્યું કે-હું તથા બધી સભા એક મતમાં આવીએ છીએ માટે મહાજનને હું કહું છું. કે તે એને સજા કરે રાજાએ બનાવટી ગેડીએ કરલે તેને કહ્યું કે મારે પ્રાણ બચાવ! હું મારા આખા કુટુંબને લઈને ચાલ્યો જાઉં, મને કઈ પ્રકારે રાજા છેડે તે ! આ બધું શા માટે કબુલ? પિતાનો જીવ બચાવવા, મેતથી બચવા. રાજા પાસે પેલો ગઠી ગયા અને જણાવ્યું કે-ધોતીયાભર નીકળી જઉં મને કઈ પ્રકારે છેડો તે, હું ખરેખર ગુનેગાર નથી આવી રીતે શેઠ કહેવડાવે છે, પેલાએ કહેલી હકીકત કહી.