________________
એકતાલીસમું ] સદ્ધ દેશના–વિભાગ શ્રીજો
૧૭૧
જોરજુલમથી દીક્ષા આપી. આ તા દારૂથી બનેલા જેવા છે માટે ખેલનારા છે; જેનનુ સાધુપણું બલાત્કારે કઈ રીતે બનવાનું ? બળાત્કારે કેટલા રહે ? લલચાવ્યેા તે શું ? અહીં નવસે। હાર છે શું ? શબ્દ વાપરી દ્વીધેા કે લલચાવ્યેા, અલાત્કાર દીક્ષા આપી, આ દારૂડીયાનો ભાઈ કે ખીજા કેઇ ? ભાનવાળા વિચાર કરે કે આમાં ખલાત્કાર અને લલચાવવાનું શું છે ! રાતના ચેાવિહાર કરાવવાથી ચેાલપટ્ટો પહેરાવવાથી લલચાવે છે? કહા કે દારૂડીઓ ઘેનમાં ખેલતા હાય તેના જેવાને ખેલવામાં વિચાર ન હાય.
તેમ અહી આગળ કયાં બલાત્કાર શબ્દ વાપરીએ. રાજાએ કહ્યું કે ઉપરની અચ્છી હાય તેની અંદરની સારી હાય, તેમાં માનવામાં વાંધે નથી. ભીતરની ખરાખ દેખવાથી છેડવાને તૈયાર છીએ, તે દુનિયા પ્રવૃત્તિ કરે છે અને શાસ્ત્રકાર કહે છે. પાછું તેનું તે તેને પકડી રાખ્યું; હવે રાજાએ શું કરવું બધાને સમજાવાય, પણ પકડે માંકડાની થાય તે ? માંકડાને પકડવા માટે ગાળી મુકે, ચણા નાંખે અને વાંદરા ગેાળીમાં હાથ નાંખી ચણા ખાવા જાય, પરંતુ મુઠી બહાર કાઢવા માંગે અને મુઠી છેડે નહિ તે પાતે છૂટા ન થાય; જેને પેાતાના વાંક અજ્ઞાન ન સૂજે તેનુ શું થાય ? તેને પકડનારા આવે લાકડી પડે એટલે મુઠી છુટી જાય; માર ધાડ વિગેરે હોય તે તે સીધું થાય. છુટ્યા પહેલા ગળે ખંધાઈ ગયું હોય તે તેથી શું કરે ! જેમ માંકડા અસ મુડી બાંધી તે ખાંધી તેમ નાસ્તિકેાને નથી માનવું, ના—ના તેનુ ઔષડ કર્યુ? રાજાએ એક જાસુસને તૈયાર કર્યાં. તેને પેાતાના જનાનાના કિંમતીમાં કિંમતી હાર આપ્યા. જાસુસે ખાનગી રીતે પેલાની દોસ્તી કરી, પછી દોસ્તી કરનારને રાજાએ જણાવ્યુ કે તારે છાનામાના તે જાણે નહી. તેમ તેના ઘરેણાના ભંડારમાં હાર નાંખવે, પેલાએ તે પ્રમાણે કર્યું. હવે પાંચ સાત દિવસ જવા દીધા પછી રાજાએ જાહેર કરાવ્યુ કે રાજાના લાણા હાર