________________
એકતાલીસમું] સદ્ધર્મદેશના-વિભાગ બીજો ૧૬૯ રાખીને પહેરે તે ન પહેરાય. શાસ્ત્રના વા અવળાં કર્યા તે તે તમારું કલ્યાણ કયાંથી કરશે, તેનું ભાન આત્માથી થયા વિના નહી આવે. પારકાના પેટમાં પેઠા છે કે પારકા દેષ બલવામાં કબલ છે? પારકા ગુણે બોલવામાં શુદ્ધ રીતે બેલતે હેય, તે તેને સારે જાણ, બીજાના દેષ બેલતી વખતે ભીતરકી રામજી જાણે. બીજાના ગુણે બેલતી વખતે ભીતરકી રામજી જાણે તે ત્યાં ન હોય. છેડીના ધણીને જમાઈ કહે તેના કરતાં મા ધણીને જમાઈ કહેવા બેસી ગઈ. તેવી રીતે અવગુણ કરાવવાની જગે પર જે વિચાર કરવાનું હતું, ભીતરકી રામજી જાણે. ઉપરથી સારૂં દેખાય છે. બીજાને પ્રપંચી, અભિમાની લેબી ઠરાવવા માટે, આત્માને સાવચેત કરવા માટે આ વાકયને ઉપયોગ કરવાને હવે તે ન કર્યો પણ બીજાને ગુણું ન માનવે તેમાં કર્યો.
તેમાં રાજાને કહ્યું કે-આપ કહે એટલે કે ન માને ? એટલે વ્યંગ્ય શબ્દ આવ્યું. પેલે નાસ્તિક કહેવા લાગ્યું કે તમે જુઠું બોલે છે, મનાય તેવું નથી. તમે કહે એટલે ના ન પડાય, પણ હા-હા કરે. રાજાએ શું કરવું? ખુલ્લું બોલે તેને ઉત્તર દેવાય. જઠું કહે તે પુરાવા આપીને પણ સાબીત કરાય, સાચું કહીને વ્યંગ્ય કહે તેને શે ઉત્તર અપાય ? તમે અક્કલ વગરના કે જેથી જેમ તેમ બેલે, અક્કલવાળા નહી તેથી હાજી હાજી કરો છે.
વ્યંગ્ય કયાં? મુખ્યાર્થીને બાધ હોય ત્યાં, અહીં શબ્દને કઈ રીતે વળગાડ, આમાં આ અર્થ કઈ રીતે કાઢવે, કે તમે ખોટા કે આ માનવાવાળા ખોટા છે? માટે હાજી હા કરે છે, શબ્દમાં કાળો અને ઉપરથી સારો અને તેને માટે કહેવાનું કે ઉપરકી અચ્છી ઓર ભીતરકી રામજી જાણે. આ બોલ્યા તેમાં તપાસ ! બીજાને કહેતાં પહેલાં તારે ત્યાં તપાસને કે તે લાગુ પડે છે કે નહી? નજીકના ડુંગરનું સફેદપણું નથી લાગતું. તેમ પારકા દોષે દેખવાની દૃષ્ટિ જરૂર થાય પણ પિતાના દે