________________
૧૭૦
* પડશક પ્રકરણ | [ વ્યાખ્યાન દેખાવા તૈયાર નથી. તમે અક્કલ વગરના કે જુદું જુદું હકે છે, સભા અક્કલ વગરની માટે ડોકું ધુણાવે છે. આપ સાચું કહે તે ઉપરકી અચ્છી વ્યંગ્યમાં તે ભીતરકી રામજી જાણે તેવી . છે. ઉપરકી સુધારવી હેલી પણ અંદરની સુધારવી મુશ્કેલ. તાવ હોય તે ઉતારવામાં સહેલે પણ હાડને તાવ કાઢવે મુશ્કેલ, તેમ આ વ્યંગ્ય બોલનારાને ઠેકાણે લાવ બહુ મુશ્કેલ, રાજાએ દેખ્યું કે હવે શું કરવું! વ્યંગ્ય બેલે છે શબ્દથી ઉત્તર દેવાય તે નથી. આખી સભાને મૂખી બનાવે છે. વાત ખરી ! બાહ્યના આધારે અંદરનું અનુમાન કરી શકાય, જેને અંદર ચેકબું હોય તેને બહાર મેલું કેમ હોય તે બેલ? ભીતરકી અછી હેય તે ઉપરની અચ્છી હેવી જોઈએ, બહેનને ભાઈ કયારે મરે અને ઓછો થાય તે વિચાર નહી આવે, રાખડીને રિવાજ ભાઈ બહેનને રાખે છે તે બહેન એકસરખી પ્રીતિવાળી રહેવાવાળી હોવાથી છે. મામે મળે તે સારે શાથી? બહેન ભાઈને અંગે અંદર હિત હોય, તેને બુરી વાસના ન હોય. અંદર હિત હોય તે કટુ શબ્દ પણ બેલે. મારે રે મરતે નથી પણ તેથી તેનું હિત બગડયું નથી. અંદરનું સુંદર હોય તે બહારથી બગડયું શાથી? અહીં આગળ જે સદાચારવાળા તે ભેગ દઈને નીકળ્યા છે તે વાત ખરી ને ? દેશ–વેષ–માલ-મિલકત–મા-બાપ–છોકરા વિગેરેને સંબંધ છેડીને નીકલ્યા છે. તે શાના? કંઈક અંદરની લાગણી થયા વિના? કાળાપાણીની સજા ભોગવવી પડે ને. કાળાપાણીની સજામાં કુટુંબ કબીલાથી છુટા પડવાનું કે બીજું ? ફટકાખાવા–ોંધાઈ જવાનું જેલરના તાબામાં રહેવાનું કે જેલમાં રહેવાનું નથી, સરકાર સજા કરીને બધાથી છેટા પાડે છે. ત્યારે આ સાધુઓ જાણી જોઈને બધાથી છેટા, બધે ભેગ શાના ઉપર આપે છે ? બલાત્કાર વગરનું દેખીએ તે અંદરનું સુંદર માનવામાં અડચણ નથી, બલાત્કારે દીક્ષા આપી! અહીં મંદિખાનું સિપાઈઓ અને છૂપી પિલીશ રહેતી હતી ખરી ને? એક વખત બલાત્કારને પોષહ કરી તે જે ! પછી બેલ ને, બલાત્કારે