________________
૧૬૮
બ્રાડશક પ્રકરણ
[વ્યાખ્યાન
(6
,,
તે
છે. કાના માટે ? પાતાના આત્માની નિંદા કરીને ચડતે ગુણઠાણે ચડવા માટે, મનને વશ કરવા માટે, તારી ઉપરની સારી છે. તારી અંદરની સ્થિતિ તપાસ ક્ષણે ક્ષણે તું કેવા બને છે. તે ખરેખર જ્ઞાનીએ જાણે. માટે તેને સુધાર! જે સુધારવા માટે જા કે अप्पा जाणइ આ વાકયે . આ આત્માને સુધારવા માટે શાસ્ત્રકારાએ કહેલાં છે. જે આત્માને સુધારવા માટે ઉપદેશ હતા તેના ઉપયાગ કયાં કર્યો? ખાસડું સીધું પહેરે તે પહેરાય નહીં ા નથી પહેરાતું. શાસ્ત્રના વાકયો અવળા પરિણમાવે શું પરિણામ ! જે વાકય શાસ્ત્રકારે આત્માને સુધરવા માટે જણાવ્યું તેને બહારકી અચ્છી ભીતરકી રામજી જાણે તેમ લાવીને મુકયું. આ વાત ધ્યાનમાં રાખશે તેા સમજાશે કે કરેમિભતે” ચર્ચા, બધ કીધું ચારપહાર આઠ પહેાર આગળ “તસ્સ ભતે અનાગતનાં પચ્ચક્ખાણ કરૂ છું. ભૂતમાં જે કર્યું તેનું નિંદન, ગર્ડન કરી પાપમય આત્માને વાસિરાવું છું. આથી પેાતાના પાપાને ઓળખતા થાવ. ઉચ્ચરવાવાળાને ત્રણ વખત, વારંવાર કરેમિભતે ઉચ્ચરવું તે શા કામનું ? આ તમને ગાંડપણુ લાગ્યું છે! ગાંડાઈ નથી લાગી. અમે કરેમિભતેને જરૂરી ગણીયે છીએ, સર્વકાલ નજર આગળ રહેવું જોઇ એ. જગતમાં જે વ્હાલી ચીજ હાય તે વારવાર દેખીએ તા આનન્દ્વ થાય. છેાકરે જન્મ્યા દેખ્યા પછી મરી જાય તે વાંધા નહીને ? પણ જીવતા બાયડી વિગેરે હંમેશાં રહેવા જોઇએ; દેખ્યા માત્રથી ન ચાલે, તેમ આ કરેમિલતે નજરે હંમેશાં રહેવું જોઈએ. આ લક્ષ્યથી મેઘડીના પ્રતિકમચ્છુમાં ત્રણ વખત મુકયું કેમ ? લક્ષ્યમાં રહે તેથી. તેવી રીતે અહીંયાં જેએ આત્માના દોષને ક્ષણે ક્ષણે દેખે, ગુણાની પ્રાપ્તિને ક્ષણે ક્ષણે દેખે ત્યારે પેાતાનું દુષિતપણું દેખે. આ આત્માના દોષો ક્ષણે ક્ષણે નિહાળવા જોઈ એ તેથી તેને સાવચેત કરવા પડે. બહારકી અચ્છી ભીતરકી રામજી જાણે તે કહે તે આત્માના ગુ@ા મેળવી શકે ? અહીં ઉથલાવવા ધર્મને તેને માટે ગેાઠવી દ્વીધું, પગરખુ પગનું છે પણ હાથનું કે માથાનું નથી, પહેરતાં ઊંધું