________________
ષોડશક પ્રકરણ
[ વ્યાખ્યાન
નાસ્તિક અધમી તેના એકલાથી ખમાય નહી તેથી ખીજાને ચારવા માટે ધર્મને ડુબક કહે છે. ત્યારે નાસ્તિકે અધર્મીના આવા સ્વભાવ છે, પેાતે નાસ્તિક અધમી થઈ ને સંતાષ ન માને પણ બીજાને પેાતાની સાથે લે. ધર્માંને ઉપકાર, તેના ફાયદો અને તેનાથી સદૃગતિ માનવી છે. ત્યારે શું માનવું છે તે કહે ? તારે જીવ, પરાપકાર, પરલેાક જેવી ચીજ માનવી નથી; તું શાને માટે કરે છે? ધર્મી તા તે માને છે તેથી કરે છે. એને ફાયદા થાય છે, તેા એને જીવ ફાયદો વગેરે ગણે છે તેથી, કહે ફાયદો તારા ઘરમાં છે કયાં તે બતાવ ને ? ત્યારે તું તેા પુતળુ ને, તું પાંચભૂતનું પુતળુ તે અહીં આથયું ત્યાં આથડયું તેમાં થયું શું ? જીવ પુણ્ય પાપ વિગેરે માનવું નથી તેને પાંચ ભૂતનું પુતળું આડુ અવળુ ચાલે તેમાં શું. જીવ કલ્યાણુ પરભવ વિગેરે માને તેને ઉપકારના વખત છે, તને શું માનવાના હુક છે ? અધર્મી તું અધર્મીમાં આવે અને ખીજા અધર્મીમાં આવે, તેમાં ફાયદો શા ? ઠગાતા ખચ્યા, તેમાં તારે શું ? માટીનું ખાવલું ઉકરડામાં રહ્યું કે કાચમાં રહ્યું તેમાં તેને શું ? શું તારે મતે તે ઠગાયા, તે ઠગાનારા નથી. ધર્મીન્ટેના મતે જીવ છે, સન્માર્ગ છે, ઉન્માર્ગ છે તેમાં ફાયદો નુકશાન, ભવાંતરે સ્વર્ગની પ્રાપ્તિ અને મેક્ષ છે પેલામાં દુર્ગતિની પ્રાપ્તિ છે. ધર્માં ખીજાને ધર્મમાં લાવે તે તેમના સિધ્ધાંતને અનુકુલ છે પણ તું અધર્મીમાં લાવે તે તારા સિદ્ધાંતને કઈ રીતે અનુકુલ છે તે જણાવને ? ઉપકાર ન કરે તે ઉપેક્ષાના દોષ, કરે તેા ફાયદા. પુતળાને ખાયડી, ભાયડાના કે હીજડાના શણગાર આપે તેમાં તેને શે ફાયદો ? તેને નુકશાન નથી, તારે પાંચભૂતનું પુતળુ તે આમ બન્યું ને અવતર્યુ તેમાં શું? તારા ઉપકાર તેનું સ્થાન લ નથી. ધર્મીએ ખીજાને ધર્મમાં જેકે તેમાં સીધાપણાની છાયા, અધર્મીને ઉંધા પણાની છાયા આવે.
૧૬૬
રાજાની–છાયા ધી પણાને અગે છે. તેની એકને બળતરા થઈ આથી રાજા પાસે વાત છેડી આપ માલિક છે તેથી કબુલ કરવું