________________
એકતાલીસમું ]સદ્ધ દેશના-વિભાગ ખીજે
૧૬૫
કહેવાથી લાગણી દુઃખાય તેના વાંધા, અને ધર્મને પોતે ઠુમક કહીને ધર્મીઓની લાગણી દુ: ખાય તેમાં વાંધા નહીં; પેાતાને વ્યક્તિગત અધર્મી કહેતા લાગી જાય ત્યારે આખા સમુદાયને ઉતારી પાડવાની તેને શું છૂટ છે? પેાતાની વ્યક્તિ માટે એલાય તે ખમાય નહીં.
5 રાજા અને શેઠની ભીતરકી અચ્છી પરકથા
ધ્યાનમાં રાખો કે એક રાજા છે તે જબરજસ્ત ધર્મની શ્રદ્ધાવાળા છે, દેવાદિનું વર્ણન કરે છે. તેમાં આખી સભાને અસર કરી દે છે. નિર્મળ ધર્મને યુક્તિ સાથે કહેવા જોઈએ, આવી રીતે રાજા કહેનારા હાય તે તેની અસર થાય તેમાં નવાઈ શી; આખી સભા જીજી કરનારી નહી પણ માનનારી છે. ફાટાના કાચના સ્વભાવ અવળા, કેમ ? પલાંઠીવાળાના કાચ લે ત્યારે માથું ઉંચે અને પલાંઠી નીચે હાય પણ કાચમાં પલાંઠી ઉંચી ને માથું નીચું હાય. ધર્મીએ અવળા નથી હાતા પણ અધર્મી અવળા હાય છે, તે અધર્મી થયા તેથી પાતે ડુબે અને ખીજાને ડુબાડે.
મીયાં, સેાની અને વાણિયાભાઈની એક વાત છે. ત્રણે જણુ જતા હતા. આગળ માર્ગ સૂઝતા નથી, કયાં જવું? રસ્તામાં લુંટારૂંઓને ડર છે રાત ચડી એટલે ત્રણે જણ જુદે જુદે ઝાડે રાત રહ્યા. રાતે ચાર આવ્યા. તેને માલમ પડયું કે અહિં માણસ છે. પહેલા મીયાભાઈ પકડાયા, તેને ચારેએ માર્યો, પાવલી નીકળી, પાવલી સાચી કે જુઠી તેનું અહેશાન જો તને ન હાય તે પેલા સેાની છે તેને બતાવ! ચારેએ સાનીને પકડયા, તેની પાસેથી સુખડી નીકળી એટલે ચારે કહ્યું કે તુ કજીસના કાકા છે. સેાની કહે કે મારે કામ પડે તા પેલા વાણિયા છે. કયાં છે ? પેલા મીયાભાઇ એકલાથી ન સહેવાયું તેથી સેાની વાણિયાને લીધે.