________________
ડશક પ્રકરણ [ વ્યાખ્યાન કે હવે જોઈએ તે વિવેચન કર્યા પછી વચને કેવા હેવા જોઈએ. ફારફેરી ન જોઈએ? કયા વચન માનવા? કયા આરાધવા લાયક ગણાય? તેને વિષય, ક હેતુ આ માટે વિચાર કરવામાં આવશે તે અધિકાર અગ્રે વર્તમાન
5 વ્યાખ્યાન ૪૧ | 'वचनाराधनया खलु' શાસ્ત્રકાર મહારાજા આચાર્ય ભગવાન શ્રીમાન હરિભદ્ર સૂરીશ્વરજી મહારાજ ભવ્યજીના ઉપકારને માટે જોડશક નામના પ્રકરણની રચના કરતાં આગળ સૂચવી ગયા કે આ સંસારમાં દરેક આસ્તિક ત્રણ તત્વને અંગે એક જ મતવાળો હોય છે. આસ્તિક કહેવડાવવા માંગનાર પરમેશ્વર ગુરૂ ધર્મને અંગે નાબુલ થવાને નહીં. કઈ પણ આસ્તિક બેલી નહી શકે કે હું પરમેશ્વર ગુરૂ ધર્મને માનતા નથી. અને એમ કહેતું પણ નથી. અધમ શબ્દ ગમતું નથી.
આજ કાલ તે વિચિત્ર રીતિ થઈ છે કે પિતાને ધર્મ માનવે નથી અને બીજા તેને અધર્મી કહે તે પગથી માથા સુધી સળગી જવું તેને અર્થ શું ? ધર્મને હંબક શબ્દથી જણાવવા તૈયાર થયેલાને એાળખાવવામાં અધમ છે તેમ કહેવામાં આવે ત્યારે નખશીખત સળગી જાય છે. એને અર્થ મારી એક આંખ ભલે ફૂટે પણ જગતે મને કાણે ન કહે, હું આંધળે ભલે થઉ પણે જગતે મને આંધળે કહે નહીં. ત્યારે બીજાની સાથે બે આંખવાળાની જેમ વહેવાર કરે અને મને અપશુકનમાં ન ગણ આનો અર્થ શું ? કેવળ ઉદ્ધતપણું કે બીજું કંઈ? અનાડીપણું કે બીજું કંઈ? આના જેવું બીજું કયું કહેવું. પિતે ધર્મને હંબક કહે છતાં પણ બીજાએ પિતાને અધમ ન કહે, ધર્મને અનુસરનારાની લાગણી દુખાવવાની છૂટ એને અધમી