________________
૧૬૨
ડશક પ્રકરણ | વ્યાખ્યાન કયા દ્વારા સમજાય? વચનદ્વારાએ. “કામતરજં તુ યુઃ
સર્વત્ર” પંડિત સમજ અહીં ધમની પરીક્ષામાં નિપુણ, તેવા પંડિતે પરીક્ષા કરે છે–તે ધર્મથી કયું સિદ્ધ કરવા માગે છે? વકતાને ધર્મનું યેય જદું હોય તો તે ન ચાલે. દષ્ટિએ દેખનારા અને સામાન્ય વિચારો જાણનારાને મહેનત કરવી પડે, પણ દયેયવાળાને ઘણી મહેનત કરવી પડે. પંડિત સર્વ યત્નથી પરીક્ષા કરે. જે ધર્મને શા તેનું તત્વ કયું છે? ધ્યેય કયું? પરમાર્થ કર્યો? તે તપાસે. તે શાસ્ત્રના પરમાર્થને તપાસવા માટે વચન. વક્તાની પરીક્ષા સહેલી નથી.
દુનિયામાં વચનની કિંમત વક્તાના આધારે. વક્તાની પરીક્ષા પહેલી નથી. મનુષ્યની પરીક્ષા કરવી કેટલી મુશ્કેલ છે. “સનું જણાય કસીને અને મનુષ્ય જણાય વસીને વસવાટ કરો તે લાંબી મુદતે માલમ પડે. મનુષ્યની પરીક્ષા સોના કરતાં આકરી છે. વકતાની પરીક્ષા થાય તે વચનની પરીક્ષા, જુબાનીઓ પડે, પણ જેનાં વચને સરખા હોય તે વક્તાથી સ્થિતિ ઉપર આધાર રાખે. સાક્ષોની સ્થિતિ ઉપર તેના વચનેની કિમત તે પછી વક્તાની સ્થિતિ જોયા વગર વચનની કિમત કરવા બેસીએ તે તેની સ્થિતિ કઈ થાય ? સાક્ષીની સ્થિતિ જોયા વગર સાક્ષીના પુરાવા ઉપર જજમેન્ટ કરે તો તેની દશા કઈ? આગમ કહેનારાની પરીક્ષા કર્યા વગર જે વચને ઉપર આધાર રાખે ને સાક્ષીની જુબાની ઉપર કેસના ફેંસલા જેવી થાય. સાક્ષીની સ્થિતિ પહેલાં જોવી જોઈએ. માટે સાક્ષી, વાદી, પ્રતિવાદી બન્નના હોય, કયાંને? શેનો ધંધે કરે છે? તે બધું પૂછવું પડે છે. વીતરાગ વિના ધર્મ કહેવાને હક નથી.
અહીં આગળ ધર્મને અંગે જે નિર્ણય કરનારે તેની તપાસ ન કરીએ તે તેની કિંમત કેટલી? ત્રણ વસ્તુ હેયા વગર દુનિયામાં ન્યાય મનાતું નથી. ન્યાયાધીશ લેભે લપટાયેલે કે