________________
૧૬૦
ડશક પ્રકરણ ! વ્યાખ્યાન અરે અર્જુન! મને શરણ આવા હું તને બધા પાપથી છોડાવીશી ઈજારે પિતાને ત્યાં હશે? તેઓએ ધર્મને ભેગ મેળવવા માટે સાધન તરીકે ગોઠવી દીધું છે, માટે લોકેત્તર તત્ત્વમાં ગુરૂની કિમત ધર્મના આધારે, દેવની કિંમત પણ ધર્મને આધારે, રાજપાટ છેડીને પરિષદુ ઉપસર્ગ વેઠીને કેવલજ્ઞાન મેળવે ત્યારે દેવપણામાં આવે. તીર્થકરોને જન્મ રાજકુળમાં કેમ?
તીર્થકરે રાજકુળમાં જન્મે, બીજે જન્મે તે આશ્ચર્ય તીર્થકરના જન્મને અંગે બ્રાહ્મણનું કુળ હલકું ગયું. ગણધરને માટે વાત ચાલી ત્યાં તે ઉત્તમકુળ ગયું. આથી આમાં જાતિ દ્વેષની ગંધ આવે છે? બ્રાહ્મણની જાતિને હલકી પાડવા માટે આ કહેવું પડયું ? જે હલકી પાડવી હોત તે તે કુળમાંના ગણધરે બ્રાહ્મણ કુળનાને? તે તે ઉત્તમકુળ ઉત્તમવેષ કઈ રીતે કહેત. હલકું કયા મુદ્દાએ કહીએ છીએ તે જરા સમજ! જે મદ ન સમજે તે બીચારે પાંચ વીશી અને શેને વિરોધ પાડે જાય છે તેના જેવો છે. તમારું ઠેકાણું છે? તે બેલનારમાં નથી કે તને સમજવાનું ઠેકાણું નથી. અહીં આગળ તીર્થકરેને અંગે બ્રાહ્મણકુળ અધમ ગણવામાં આવે. તીર્થકરો રાજ્યમાં ઉછરે, રાજ્યશ્રી કરતાં વધે, ઈન્દ્રમહારાજ ગર્ભાપહાર પછી તે જ્યાં રાજ્યશ્રી પાલન કરતા હોય. બ્રાહ્મણોમાં તે ન હોય તેથી તેની ઉત્તમતા ન લે તે વાત જુદી હતી. ગણધરોમાં રાજ્યશ્રીને સંભવ નથી તેથી તેને ઉત્તમ ગણ્યું. આમાં જાતિષની ગંધ કયાંથી આવી, રાજ્યશ્રી કરતા પાલતા હોય ત્યાં તીર્થકરને લાવીને મુકયા. તીર્થકરે તેને ત્યાગ કરવાના ક્કસ, અનંતા છ ગૃહલિંગે, અન્યલિંગે મેક્ષે ગયા પણ એકે તીર્થકર ગયા નથી જતા નથી અને જશે નહી. પણ માત્ર સાધુપણામાં કેવલજ્ઞાન પામીને મેસે જાય. અહીં ત્યાગી થવાના તે વખતે આખી શાસનની છાયા