________________
ચાલીસમું] સદ્ધર્મદેશના-વિભાગ બીજે ૧૧ રાજ્યના ત્યાગની. ધર્મને માટે રાજ્યને ભેગ આપીને નીકલ્યા હેય તેની જે છાયા પડે તે જુદી પડે. બાળ મધ્યમ અને પંડિત શું છે?
ગુરૂ ભેગ આપનારા જોઈએ, તીર્થકરો ઉંચામાં ઉંચે ભેગ આપનારા જોઈએ. પહેલા ભામાં ભેગને ભેગ જેઓએ આપે હોય તે તીર્થકર બને દેવપાણું પણ ધર્મને માટે ભેગ આપે તેને જ અંગે છે. જેને ભેગને ભેગ આપેલ હોય તે જ ધર્મ તત્વ કહી શકે; તે જ સમજાવી શકે. પરીક્ષામાં ખરો નિર્ણય આપી શકે. ધર્મના આધારે દેવ ગુરૂની કિમત છે.
ધર્મની કિંમત શાના આધારે દુનિયામાં પરીક્ષા કરનારા જુદી જુદી સ્થિતિના હેય. તાકા ઉપર છાપ હોય તે બચ્યું લેવા તૈયાર, તેવી રીતે ચળકાટને સમજનારે તેને લેવા તૈયાર છાપ કયા પુરૂષની તે તેને સમયે હોય તે કહે એટલે કઈ અવસ્થાની છબી છે તે ઉપર ધ્યાન દે. આ ધ્યાનમાં રાખશે તે તીર્થકરની મૃતિમાં સ્ત્રો હથિયાર નહી મલે. કેમ? તે તેને ભેગ આપીને નીકલ્યા છે. રાગ દ્વેષના સાધનેને ભેગ આપીને નીકળ્યા છે. ભેગને ભેગ આપે હોય તેવી છબી જોઈએ. દરેક તીર્થકર રાજાધિવાળા તે કેટલા? તે ૨૪ છે. સ્ત્રીઓવાળા, હથિયારવાળા બધાની અવસ્થા કઈ? તે જેમ બચ્ચે ચળકાટને દેખે, મધ્યમ કેને છે તે દેખે, ત્યારે પંડિત હોય તે વ્યક્તિ નહી પણ અવસ્થા દેખે. અવસ્થા સિવાય વ્યક્તિ કે ચળકાટ ઉપર ન જાય. તેમ ધર્મને અંગે જે બાલકે ધર્મમાં પહેલે પ્રવેશ કરે, પહેલી જીજ્ઞાસાવાળા ધર્મના રીતરિવાજોમાં ઈસમિતિ વિગેરે પાંચ સમિતિ ત્રણ ગુણિ, આહાર, વિહાર, તપસ્યા, કાયકલેશ, લેચ વિગેરે. મધ્યમ બુદ્ધિવાળા વિચારને, કયા વિચારને? તે સંયમ પાળે છે. બાળકે લેચ બાહ્ય ક્રિયા માત્રને દેખનારા, મધ્યમ બુદ્ધિવાળા વર્તનને વિચારના, તેનાથી ધર્મ પામે. ત્યારે જે સમજુ મનુષ્ય એ તેના તત્વને ધ્યેયને સમજવાવાળા. ધર્મનું ધ્યેય શું? ધ્યેય