________________
૧૫૮ ડશક પ્રકરણ
[ વ્યાખ્યાન થઈ બેઠા હોય ત્યાં સાચે ધર્મ મળે નહીં. દુનિયા જેમ રમા રામાને જાપ વીશ કલાક કરે, તેમ ગુરૂ થયા પછી જેઓ ચેવાશે કલાક રમી રામાને જાપ કરી રહ્યા છે. તે સાચો ધર્મ બતાવે કઈ રીતે? જેને ધર્મને અંગે ભેગ આપે નથી. સાધનારાએ તેવાની પાસે ધર્મની આશા રાખવી તે નકામી છે. મા, બાપ, ઘર, બાયડી છેવું શા માટે ? ધ્યાન રાખશે કે સ્થાનની. સંતાનની અને સગાસંબંધીઓની મમતા જાનવરથી છૂટતી નથી. તે મમતા મનુષ્યને છોડવી પડે શાથી? તે ધર્મને અંગે. ધર્મને અંગે આવો ભેગ આપીને નીકળનાર હોય તેની પાસે સાચા ધર્મની આશા રાખી શકાય; તેઓની–ઇતરાની જે શાંતિ તેને જે ધર્મોપદેશ તે ૨૬મા બ્રાહ્મણ જે થાય, એક સમય સંક્રાતિના દહાડે એક શેડ બ્રાહ્મણોને દાન આપતા હતા, ૨૫ બ્રાહ્મણ ભેગા થયા હતા તે બધા કહે કે શેઠજી મને આપે! મને આપ! એમ ઉપરાઉપરી પડે છે, શેઠ આપતા નથી, તમારે પ્રભાવના ધર્મને માટે વેહેંચવી છે, ધમીક્ટને આપવી છે છતાં દરોડે પડે ત્યારે દેનારને બંધ કરવું પડે; લેવાવાળાની અણધીરજ, પ્રભાવના દેનારા પર દરેડે પાડે, કપડાં વિગેરે ફાટે, દરેડ પાડનારાએ વિચાર કરે કે આ પ્રભાવના કે લુંટાલુંટ! દરેડે પડે ત્યાં હુંટાલુંટ કહેવાય. દેવાવાળા પ્રભાવના દે, લેવાવાળા લુંટાલુંટ કરે છે. દેવાવાળે લાભ મેળવી જાય તે શા કામનું? તેમ પેલા સંક્રાંતિનું દાન, લેવાવાળા લુંટલુંટ કરે તે વખતે પેલે ગાંઠડી ન છોડે તેમાં નવાઈ શી? શેઠ ગાંઠડી છોડે નહી; પેલા કહે-શેઠ મને આપો ! એમ કહે છે. ૨૬ મે બ્રાહ્મણ આ જોઈ રહ્યો છે. આ ૨૫ લુંટાલુંટ કરે છે, હવે શું કરવું? પેલે કહે મહાનુભાવે જરીક ધીરજ પકડે તે શેઠ આપે. બધાને અનુકમે ઉભા રાખ્યા, પછી તમારી મરજી માને તેને આપશે. ૨૫ ને ઉભા રાખીને રમે આગળ ઉભે રહીને શેઠજી આમાં નાંખજો! એ બધે ડાળ પિતાના ખેાળામાં લેવાને માટે છે. જેઓ ભેગ મેળવવા માંગતા હોય અને વાતે ત્યાગ-વૈરાગ્યની કરે તેને છેડે કયાં?