________________
૧૫૬
ડશક પ્રકરણ
[ વ્યાખ્યાન
નામના પ્રકરણની રચના કરતાં આગળ સૂચવી ગયા કે આ સંસારમાં જેટલા આસ્તિકવાદીઓ છે તે સર્વ દેવ ગુરૂ ધર્મ ત્રણને માનનારા હોય છે. કઈ પણ આસ્તિક દેવાદિ ત્રણને નાકબુલ કરનારે હેત નથી, પરંતુ જે પરીક્ષાને વિષય તે કેવલ ધર્મ કારણ કે ત્તર મતને હિસાબે ધર્મની ઉત્તમતા અને ધર્મની ઉત્તમતા ઉપર ગુરુની અને પરમેશ્વરની ઉત્તમતા છે. ગુરૂમહારાજ પાસેથી શું મળે.
ધર્મ જેવી ચીજ ન હેત, ઉત્તમ ન હોત તે ગુરૂ દેવને માનવાને વખતજ નથી. કેત્તર મતવાળા ગુરૂ શાના અંગે માનવાના? ધર્મનું સાધન પોતે કરે અને જગતમાં કઈ પણ જગે પર નથી તેવું સાધન બતાવે માટે માનવાના છે. બતાવે કેમ? ચાર ભાઈ ભેગા થયા હોય તે ઘરને વિચાર કરે, કુટુંબ ભેગું થયું હોય તે લગ્ન, વિવાહ, કારજને વિચાર કરે, શેરીવાળા શેરીને, ગામવાળા ગામને, દેશ-દેશને વિચાર કરે પણ આત્માને વિચાર કઈ જગે પર ? શું ભાઈએ ભેગા થાય ત્યાં, કુટુંબી ભેગા થાય ત્યાં, તેવી જ રીતે શેરી, ગામ, દેશવાળા ભેગા થાય ત્યાં આત્માને વિચાર બને છે ખરો? તે તે વિચાર કેઈ ઠેકાણે બનતે નથી; ધર્મ સંબંધિ વિચાર ઘરના મેળા વિગેરેમાં મલતે નથી; ત્યારે ધર્મને વિચાર ક્યાં મળે? કેવલ ગુરૂ મહારાજ પાસે મલે છે. જેમ વકીલ પિતાના ત્યાં બેડ મારે છે તે કાયદાની સલાહ લેવી હોય તેને અહીં, ડોકટર બેડ મારે દર્દીનું તેમ અહિં બેડું માર્યું કે-ધર્મ સંબંધી પુછવું હોય તે અહીં પુછવું. જેમ કાયદાને કે દર્દીને ખુલાસે વકીલ કે ડોકટર પાસે ગયા વગર ન મળે, તેમ ધર્મ સંબંધી કંઈ જ્ઞાન મેળવવું હોય, જાણવું હોય, નિર્ણય કરે છે, તે તેનું સ્થાન માત્ર ગુરૂ છે. ગુરૂની અધિકતા માત્ર ધર્મ કરે અને કરાવે તેને અંગે છે. ધમ જેવી ચીજ ન હોય તે ગુરૂની જરૂર નથી. તેમ દુનિયામાં રોગ ન હોય તે વિદ, ડૉકટરની જરૂર શી? દુનિયામાં તકરાર ન થતી