________________
ચાલીસમું] સદ્ધર્મદેશના-વિભાગ બીજો ૧૫૫ વનસ્પતિમાં રખડે છે. કેમ ચમકશે નહીં! અગિઆરમું ગુણઠાણું વીતરાગનું છે, બંધ વિષયમાં રાગ નહિ. અગીઆરમે ગુણઠાણે ગયેલા વીતરાગ પડીને કેટલા નિગદમાં ગયા ? તે વિચાર કર્યો. અગિયારમાથી પડેલા અનંતા નિગોદીએ થયા. વીતરાગ ઉપર શે ભરે ? વીતરાગ પણને ભરેસે સર્વરૂપણના ઉપર ચોક્કસ; જેમાં સર્વજ્ઞપણું આવ્યું તેમાં વીતરાગપણે છે છે ને છે. જવાનું નથી. વીતરાગપણે સર્વકાળનું આવ્યા વગર સર્વજ્ઞપણે. થતું નથી. માટે નિયમિત કરનાર સર્વજ્ઞાપણું. આ ખાતરીવાળું સર્વજ્ઞપણું તે એવી ચીજ છે કે જે વીતરાગપણની ખાતરી કરાવી આપે. વીતરાગપણે હંમેશનું રહેવાનું નક્કી કરી આપે. સર્વત્તાપણાની ઓળખ.
સર્વજ્ઞ પણું શી રીતે જાણવું ? સર્વશપણું એ આત્માને ગુણ અને તે ગુણ અરૂપી છે તે કઈ રીતે જાણીયે? યથા યથા શુતિ રાથari' જેમ જેમ વચન બેલે તેમ તેમ કયા કુલને તે ઓળખાય, તેવી રીતે અહીં સર્વજ્ઞ ભગવાન વચનદ્વારાએ ઓળખાય. ભગવાન મહાવીરને ગૌતમસ્વામિએ સર્વજ્ઞ શાથી માન્યા? તેમના આત્માને દેખીને? તે ના. પણ વચનદ્વારાએ. જે પિતાના મનને શંસય તે કેઈને નહિ કહે તેવાને છેદનારું વચન નીકળ્યું તેથી સર્વજ્ઞ માન્યા. તેમ અત્યારે પણ તેમના વચનકારાએ થઈ રહે માટે એવું વચન સર્વજ્ઞપણાના દેવની પ્રતીતિ કરાવનાર છે તે ધર્મ વક્તા દ્વારા વિષય કર્યો ફલ કયું? ને અધિકાર અગ્રે વર્તમાન.
પર વ્યાખ્યાન ૪૦ 'वचनाराधनया खलु'
શાસકાર મહારાજા આચાર્ય ભગવાન શ્રીમાન હરિભદ્ર સૂરીશ્વરજી મહારાજ ભવ્ય જીના ઉપકારના માટે છોડશક