________________
ઓગણચાલીસમું] સદ્ધર્મદેશના–વિભાગ બીજે
૧૫૩ ખેચેલું લેતું તે કેટલું આકરું પડે. તેમ આ જીવે આહાર સંજ્ઞાથી એટલું ખેંચાણ કર્યું તેથી જીવ ખસી શકતું નથી. આહારને વિગ્રગતિ અને સમુદઘાત સિવાય રોકાવવાને ટાઈમ નથી. નિરંતર રહેવાવાળી સંજ્ઞા હોય તે રસના. આહારની ઉપર કાબુ મેળવવાને રસ્તે તપશ્ચર્યા છે. તપસ્યા અભ્યાસથી આવે છે.
તે સિવાય વાતમાં વડા થાય તેમ નથી. દાનશીલ અને ભાવ વાતેથી થાય પણ તપસ્યામાં વાતેથી વડા થાય તેમ નથી. છ મડિનાની તપસ્યા રાજ ગાઈએ પણ આવતી નથી. તેમાં વાતોએ વડા નથી પાકતાં, વાતાએ વડા પાકે? તપસ્યા સંસ્કારથી સેબતથી આવતી નથી, પણ અભ્યાસથી આવે છે. આ વિચાર કરશો તે તીર્થમાં તપસ્યાને ભેદ. વીશે તીર્થકરેના શાસનમાં ક્ષાયિક દશન જ્ઞાન ચારિત્રનો ભેદ નહીં. તપસ્યાને ભેદ પહેલા તીર્થંકરના શાસનમાં ૧૨ મહિના, બાવીશના શાસનમાં આઠ મહિના અને છેલા તીર્થંકરના શાસનમાં છ મહિના. આ શું? મર્યાદા. ભેદ શામાં? તપસ્યામાં. કારણ! વાતથી સંસ્કારથી આવવાવાળી ચીજ તપસ્યા નથી. દાન શીલ ભાવ મનના સુધારામાં આવી જાય તપસ્યા મનના સુધારા માત્રથી આવતી નથી. માટે તપસ્યા અનાદિના સંસ્કારો ટાળવા માટે છે. આત્માની ભાવના સુધારવા તપસ્યા છે. - હમેશાં રહેલ અભ્યાસથી થવાવાળી ચીજ તપસ્યાને શિક્ષાવ્રતમાં કેમ નાંખી ? આહારપષધાદિમાં તપસ્યા નાંખી, આહારને અંગે શિક્ષાત્રતમાં મુકાયું. વારંવાર કર્યો જા તે વધી શકીશ! તે સિવાય વધાય તેમ નથી, અણુવ્રત ન હોય અને મહાવ્રત લે, આપ્ત સ્વભાવવાળે પરાક્રમી હોય તે સાધુ થાય. તપસ્યા એવી કે કુરગડુ જેવાને મુશ્કેલી પડી. વાતેથી સંસ્કારથી ભાવનાથી આવનારી તપસ્યા નથી. બાળક વારંવાર પડ્યો આથો દોડે તો આગળ ધપે તેમ દેડવાવાળી તપસ્યા છે. બાળકની માફક એક