________________
૧૫ર ડશક પ્રકરણ
[ વ્યાખ્યાન દાન વખતે જીવને વિચાર કર્યો છે કે દેવાવાળે થઉં. જીવને અંગે, સપાત્રને અંગે તેને અને સંયમને પિષ તેથી લાભ મા. કપિલા દાન દેતી હતી છતાં તેને દાન માનશે ? તે તેને છેડવાને વખત નથી; ખરેખર દાનમાં જડ કઈ? અનાદિ કાળથી મળેલી વસ્તુનો મમત્વભાવ છેડે તે. કઈ પણ કાળ એ નહોતે કે જીવને મળેલ વસ્તુની મમતા નહતી; તે મમતા છોડાવી હોય તે દાનધર્મમાં. શામાં દેવું તે માને છે, આટલું દાન થયું તેમાં કલ્યાણ. અનાદિ કાલના વિકારે ઉડી ગયા આથી દાન પરિણતિથી દેવામાં મેજ આવી. જેટલું દીધું, દઈશું તેટલું કલ્યાણ મમત્વભાવ ઉપર કુહાડે નાંખવે. આત્માની પરિણતિ તે ધર્મ છે.
પિષધ પ્રતિક્રમણ કર્યું તે પગલિક પ્રવૃત્તિ અને નિવૃત્તિ કે બીજું કઈ? તેમાં ધર્મ નથી, પણ મારા આત્માને કર્મબંધનથી બચાવું છું, આવી આત્માની પરિણતિ તે ધર્મ છે. આહાર પર કાબુ મેળવવા તપસ્યા.
- ભુખ્યા રહ્યા તેથી ધમાં નહીં પણ આ જીવ આહાર સંજ્ઞાથી ભવભવ રખડ, તંદુલિયામછને મારા હાથમાં આવે તે કચરી નાખુ આવી પરિણતિથી સાતમી નરકે જવું પડે છે. બધી ઇન્દ્રિયે જીભથી ખેંચાયેલી, આહાર તે જીભને ખેંચે શ્રોત્રથી શબ્દને ઉપગ મુકીએ તે મુકીએ, તેમ ચક્ષુથી જેવાને, શાણથી ગંધ અને સ્પર્શનથી સ્પર્શ માટે ઉપયોગ ચાલ્યા કરે, પણ ન ધારીએ તે ભુખ જવાની નથી. ભુખ જીવની સાથે વળગેલી છે. આત્મા ખેંચે ત્યારે બીજી ઈન્દ્રિયો ખેંચાય પણ તે આત્માને ન ખેંચે. આહાર તે આત્માને ખેંચે. ખરેખર ડગલે પગલે સ્થિર થનારી ચીજ હોય તે રસના ઈદ્રિય. આત્મા હાય તેટલો શાંતિમાં હોય પણ પેટમાં ભુખ લાગી તે અશાંતિ થાય. બીજી ઇન્દ્રિયેથી અશાંત નથી થવાતું. આ રસને ઈન્દ્રિય આત્માને આકર્ષણ કરનારી. તેમાંથી છુટવું મુશ્કેલ પડે. લેહચુંબકે