________________
૧૫૦ ડશક પ્રકરણ
[ વ્યાખ્યાન વિગેરે રૂપીમાં ઉપાદાનથી મૂળ પદાર્થ હેય પણ કર્તા નિમિત્ત તે બીજા હોય; તેમ જ્ઞાન દર્શન ચારિત્ર તે મેક્ષના ઉપાદાન કારણ ઉપાદાન કેણે ગણીએ ? જે મૂળ વસ્તુ કાર્યરૂપે પરિણમે તેનું નામ ઉપાદાન, વસ્ત્રમાં તાંતણા ઉપાદાન કારણ, તાંતણું વણાઈને વસ્ત્ર બન્યું. માટીને આકાર થઈને ઘડે બને તેથી માટી તાંતણે ઘટ અને વસ્ત્રનું ઉપાદાને કારણે અહિં આગળ મોક્ષમાં ક્ષાયિકસભ્યત્વ રહે, વિરતિ અને તેની પ્રવૃત્તિમાં જે પરિણતિ તે ત્યાં પરિણમવામાં ઉપાદાન તરીકે સમ્યગ્દર્શનાદિ છે. માટે માર્ગ શબ્દ મેલે છે. માર્ગ શબ્દની સાર્થકતા.
નમૂનજ્ઞાનવારિત્રાળ મોક્ષદેતા.' કહી શકે, કાવ્ય કરવા માટે પ્રજ્ઞા અભ્યાસ કારણ છતાં “તિ હેતુ એકવચન વાપર્યું તેમ અહીં વાપરી શકત. મેક્ષ ત્રણે મળીને તે માટે માર્ગ શબ્દ વાપર્યો. હેતુ વાપરી શકત, ત્રણે મળીને માર્ગ છે. ચાર મળીને પાલખી ઉપાડે તે ઉંચકનારા ચાર દુનિયામાં ખાટલાના પાયા ચાર, એક ન હોય તે ખાટલે કામ ન લાગે, મેક્ષમાં સમ્યકત્વ આદિમાંથી એક ન હોય તે કામ ન લાગે. બહુવચન વિગેરેનું વિવરણ રહેવા દઈએ, પરંતુ માર્ગમાં શી ખુબી. પહેલાં પહેલાંને વટાવે એટલે આગવ્યું આગવ્યું આવે. માર્ગ એને એ છેડે જાવ તે તે જ માર્ગ દિલહીને માગે ત્યારે જ કહોને? હા. તેમ અહીં સમદર્શનાદિ એના એ, એક બીજાને ઉત્પન્ન કરે છે. હવે તે જ રહે છે. પહેલ વહેલું ઔપથમિકસમ્યકત્વ થાય. તેના જ લીધે ક્ષાપશમિક અને ક્ષાયિક, તેમ દર્શન એની વાટ ચાલી તે ચાલી માટે માર્ગ શબ્દ રાખે, જ્ઞાન દર્શન ચારિત્ર સ્વરૂપ માર્ગ. જડની આપલેથી ફાયદો શું?
દાન, શીલ, તપ, ભાવમય ધર્મ છે. મય શબ્દ શા માટે તે તેની મુખ્યતા છે. દાન શબ્દ સમજીએ તેમાં દેવું તેટલું