________________
ઓગણચાલીસમું] સદ્ધર્મદેશના-વિભાગ બીજે ૧૪૯ રાજાને રાજ્ય ચલાવવાને હક, હુકમ કરવાને હક પણ વડી સરકાર કહે કે ખસે એટલે ખલાસ. જેમાં એવાં વિદનેના વાદળા ન હોય, તેમ સિદ્ધ મહારાજને કેવલજ્ઞાનાદિ પદ મલ્યાં તે કિમતી છે કે નડીં ? ઉપયોગ કરે છે કે નહીં? તેને રેકનાર કઈ છે કે નહીં? તે પ્રમાણે કેબલદર્શન, વીતરાગપણે અનંત શક્તિ તેમાં પણ સમજવું. મનુષ્યપણામાં કેવલજ્ઞાન ઉપજે છે. વિધીથી ઉત્તમ છે. આત્માએ ક્ષપકશ્રેણિથી મેળવ્યું, ઉત્તમ મેળવ્યું, ઉપયોગ કરે, તેવા આત્માને રોકનાર કેઈ ચીજ જ નથી. આ સ્વરૂપ મોક્ષનું જ્ઞાન દર્શન વીતરાગતા અનંતશક્તિને અને સ્વરૂપ છે તે તેનાં કારણે કેવા જોઈએ છે? મક્ષનું સાધન ધર્મ.
જે ધર્મ સમ્યગદર્શન જ્ઞાન ચારિત્રને મોક્ષનું સાધન માનનારો હોય તે જ ધર્મ મોક્ષનું સાધન ગણાય. જે દેવ ગુરૂ સમ્યગદર્શન–જ્ઞાન–ચરિત્રની ટોચે પહોંચ્યા હોય, પહોંચે અને પહોંચાડે તેવા હોય તે જ મોક્ષના કાવાળા દેવ ગરૂ. ધર્મના વિચારને અંગે જૈનેતરોએ દેવાદિ માનેલા સાચા કે જનેએ માનેલા સાચા ? તેમાં ભરોસે શે! માટે આ કહ્યું કે મેક્ષ ને શાશ્વત, જ્ઞાનસ્વરૂપ, દર્શન, વીતરાગતા અનંતશક્તિ સ્વરૂપ માને તેના સાધને જે કરતા હોય તેને સમ્યગ્દર્શનાદિવાળા દેવ ગુરૂ માની શકીએ, ધર્મ તે દાન, શીલ, તપ અને ભાવ કહેવાય ? વાત સાચી. ધર્મ એ મોક્ષનું કારણ સમજે છે કે નહીં? ધર્મ cવાઘવ મેક્ષને સાધનારો ધર્મ છે. સમ્યગદશનાદિ મેક્ષને સાધનાર તેમાં ફરક શું ? દર્શનાદિને મેક્ષ માર્ગ કે ધર્મદાનાદિને મેક્ષમાર્ગ માને ? પરિણામિ કારણ તે નિમિત્ત કારણું. જેમ ઘડે માટીથી થાય છે પણ કુંભાર ચક દંડ વિગેરે જોઈએ. જે ઘાટ કુંભાર કરે તેવા આકારે માટી રહેવાની, માટીની સ્વતંત્ર સત્તા નથી કે તે આકાર કરે. ઉપાદાન કારણ માટી, નિમિત્ત કારણમાં કુંભાર અને ચક આવે, આકૃતિ