________________
ચાલીસમું] સદ્ધર્મદેશના–વિભાગ બીજો
૧૫૭ હેય તે વકીલની જરૂર શી? તેમ ધર્મ વસ્તુ ન હય, કિમતી ન હોય, કરવા લાયક ન હોય, પરીક્ષા કરવા લાયક ન હોય તે ગુરૂની કિમત નથી. ધર્મ શાને અંગે કિંમતી તે જોઈ ગયા. ધર્મ કિંમતી શા માટે?
અનેક કરતાં એક કિંમતી, એક પૈસાની ત્રણ પાઈ તે પાઈ કરતાં પૈસે કિંમતી, તેમ પૈસા કરતાં આનો, આના કરતાં રૂપિએ કિંમતી, તેમ આવતી જિંદગીમાં જન્મ સાર, સારું શરીર, સારા સંજોગો તે તેના આધીન? તે ધર્મને પુણ્યને આધીન છે પણ મા, બાપ, માલદાર, વર મેળવવા અકકલવાળા નિરોગી થવું, માલદારપણું ટકવું આધીન નહી; પણ જેને આધીન કહે તેનું નામ ધર્મ, તમને બધી જોગવાઈમાં લઈ જઈ મુકે ત્યારે તમારી આંખ ખુલે. જોગવાઈમાં મુકવાનું કેણે કર્યું કેટી ધ્વજને ત્યાં જમ્યા તે કેને આપે? નિગી મા બાપના કુલે જમ્યા તે કેને લાવીને મુક્યા? જેમાં દુનિયા દારીને પ્રયત્ન નથી ચાલતે તે પ્રયત્ન જો કોઈને ચાલતે હેય તે માત્ર ધર્મને, ભવિષ્યની જિંદગીના સ્થાનને સારું કરનાર ધર્મ, માટે કિમતી. સાચા ધર્મની આશા કેની પાસે રખાય?
જગતમાં ખપતી ચીજની નકલે દરોડે બહુ હોય માટે પરીક્ષા કરવી પડે છે. કિંમતી ન હોય તે દરોડે હેતે નથી. ધમ કિમતી હોવાથી તેનું નકલીપણું થાય, તેથી પરીક્ષાને અવકાશ છે. સારે ધર્મ કયાં મેળવાય? પરીક્ષા ક્યાં થાય? ગુરૂ પાસે. ગર ઉપર નિયમ કેમ? કેત્તરમત પ્રમાણે ગુરૂ ધર્મને માટે પહેલો ભેગ આપે તે ગુરૂપણું મળે. બીજામાં કુલ દેશ જાતિથી ચાલ્યું આવે છે. જૈનમાં દેશ વેષ કુલ કુટુંબ બાયડી વિગેરે મારું નહીં. સિરે! શાના માટે? કેવલ ધર્મ ખાતર, ધર્મને માટે આ ભેગ આપનારા ગુરૂઓ છે, તેવાની પાસે ધર્મ મળી શકે. દુનિયામાં ધર્મને નામે પૈસા આબરૂ મેટા થવાને કીમિયે કરવા ધર્મ ગુરૂ