________________
ઓગણચાલીસમું] સદ્ધર્મદેશના–વિભાગ બીજે ૧૪૭ હેય તે બધા માનતા નથી, આ મેક્ષ કંઈ પણ માનતું હોય તે માત્ર જેને. શુકલપણું, અભવ્ય ભવ્ય વિભાગ જેને અંગે પડે. તેવી રીતે પણ મેક્ષ માનનારાઓ દેવ ગુરૂ ધમોનું આરાધન મેક્ષ માટે કરે છે. કાર્યને વ્ય કારણ
જિનેએ મા એ મેક્ષ અવ્યાબાધ અપુનર્ભવવાળા મેક્ષ બીજા ન માને પણ મોક્ષને માને. તે માટે દેવાદિની આરાધના કરે તેવાએ જરૂર વિચારવું કે–જેવું કાર્ય કરવું હોય તેનું કારણ તેવું મેળવવું જોઈએ. ઘડે બનાવવા હોય અને સૂતર લે ત, લુગડું બનાવવું હોય ને માટી લે તે શું થાય? સૂતર અને માટી તેમાં કારણ નથી, પણ માટી તે ઘટનું કારણ અને સૂતર તે કપડાનું કારણ છે. કાર્યને અનુકુલ હોય તેવું કારણ બુદ્ધિમાન મેળવે. લણવાની દષ્ટિ છે ઘઉંની અને વાવે મકાઈ તે તે દષ્ટિ શું કામ લાગે? જેમ મકાઈ વાવનારે ઘઉં લણવાની દૃષ્ટિ રાખે તે કામ ન લાગે તેમ જે કાર્ય કરવું હોય તેવાં કારણ ન મેળવે તે કાર્યની સિદ્ધિ થઈ શકે નહી. મિક્ષ ચીજ કઈ?
મેક્ષનું કાર્ય તે કઈ ચીજ, મોક્ષ શબ્દ બધા બેલીએ છીએ પણ તે ચીજ કઈ? આત્માના ગુણ સંપૂર્ણ પ્રગટ થાય, સવ કાલ માટે સ્થાયી, અર્થાત્ કેવલદર્શન, કેવલજ્ઞાન, વીતરગપણું અને અનંત સુખને માલિક તે મેક્ષની ચીજ છે. માલિક ક્યારે બનાય! મનના માન્યા માલિક બનવું તે બધા બની શકે. વિધિથી આ સેવન કર્યું હોય, મેળવ્યું હોય તેને ઉપયોગ કરી શકે. તેના ઉપગમાં કેઈ આડે ન આવે તેનું નામ માલિકી, તે માલિકી કલિત નહી પણ વાસ્તવિક માલિકી, પિતાના કજામાં હેય તે ઉત્તમ ચીજ હેવી જોઈએ. ધૂળને ટેપલો કે હાડકાને ઢગલે કજે આવ્યું. તેથી કંઈ નહીં, તેથી ઉત્તમ દશાની વસ્તુ હેય પણ તેને ઉપયોગ ન કરે, ઉપયોગ કરે અને આડે