________________
ડશક પ્રકરણ
ઈ વ્યાખ્યાન
હાજર કરશે, જે પ્રમાણે કર્મો હશે તે પ્રમાણે બેસ્ત કે દેજમાં મેકલશે. પછી પુછે કે ત્યાંથી નીકળશે કયારે ? અને કયાં જશે? તે પ્રશ્ન કરે તે તમને જુવાબ ન આપે. કેમ? તેના શાસ્ત્રમાં તેટલા જ પુરતી વાત છે. આસ્તિક બધે વર્ગ તે જીવને ભટકવાનું માનનારે છે. માટે સંસાર-અત્યંત રખડવું જેમાં જીવે કર્મને લીધે કરી રહેલા છે તેવું જે સ્થાન તે સંસાર. સંસારને માનેલે હોવાથી સર્વ આસ્તિકે સંસારના વૈરાગ્યને તત્વ માનનારા છે. કઈ સૌભાગી સંસારને તત્ત્વ બોલનાર ન હોય. જે આસ્તિકતામાંથી બહાર નીકળ્યા હોય તે સંસારને તત્ત્વ બોલે. દરેક આસ્તકેએ સંસારને સમુદ્ર-જંગલ–દાવાનલ તરીકે માનેલો છે, તે પાર ઉતારવા માટે દરેક આસ્તિક દેવ, ગુરૂ ધર્મને માને છે. પછી તે સ્કાય જેવા માને પણ માનવામાં કારણ મેક્ષ છે. આભિગ્રહિક મિથ્યાત્વી કેણ હોય?
સંસારથી પાર ઉતરવા માટે અભવ્ય જીવ તે આસ્તિકપણના નામમાં પણ ન હોય તેમ કેટલાક કહે છે. આભિગ્રહિક મિથ્યાત્વ કેને હેયર દેવ ગુરૂ ધર્મને માને પણ તે કુદેવાદિને માને તેને, નાસ્તિક જેવાને જીવ નથી, ધર્મ નથી, દેવ નથી. તેવું માનનારને આભિગ્રહિકમાં નથી લીધા. જેને અમુક દેવ ગુરૂ ધર્મને માન્ય છે, તેને આભિગ્રહિકમાં કહેવામાં આવે છે. અભવ્ય તેમાં પણ આભિગ્રહિક ન હોય. કારણે આસ્તિક માત્ર મેક્ષને માનનારા છે. જે કુદેવાદિને દેવાદિ માને છે છતાં મેક્ષ મેળવવા માટે માને છે. જ્યારે મોક્ષ માટે માને છે ત્યારે અભવ્યને મોક્ષની શ્રદ્ધા ન હોય. મેક્ષ શબ્દની શ્રદ્ધા નહીં. કીડી દબાણમાં આવે તે તે છૂટવાને વિચાર કરે કે નહિ ? સંસારથી છુટવાવાળા આસ્તિક સંસારથી છુટવાની બુદ્ધિ હોવાથી આભિગ્રહિક હોય પણ અભવ્યને આભિગ્રહિક મિથ્યાત્વ હોયજ નહિ. આમિડિક દેવદિને માને તે મોક્ષ માટે! મોક્ષની અભિવ્યને શ્રદ્ધા ન હોય, સકલ કમ જન્મ-મરણ રહિતપણું – કેવલદર્શનજ્ઞાનાદિસહિતપણું મેક્ષમાં