________________
ઓગણચાલીસમું] સદ્ધર્મદેશના વિભાગ બીજે ૧૪૫ સમજે અને કહેવા તૈયાર થાય છે. શું કહેવા તૈયાર છે? તે અત્યંત સાર છે જેમાં તે સંસાર કહેવાય અને ખ્યાલ નથી કેઉપસર્ગ ધાતુથી જેડાય કે શબ્દથી ? શબ્દ જે ઉપસર્ગથી જોડાતે હોય તે સમ્યક્દર્શન એ શબ્દ ઉમાસ્વાતિજીને કહે ન પડત. સમદર્શન કેમ ન વાપર્યો? બીજાએ ભલે સંદર્શન કહેવા જાય છે. પણ શાસ્ત્રકાર ના કહે છે. કારણ ! દર્શન શબ્દને તૈિયાર કર્યા પછી સમ ઉપસર્ગ જોડાય જ નહીં. તે ધાતુની પૂર્વે હેય તે નિયમ છે આ ખ્યાલમાં રાખીને વિચાર કરે. વિવારે વિવાદ્ર, વિશે વતિ વિદ્દ, વિવાદ કોને કહે? વિરુદ્ધવાદ તે વિવાદ વિરુદ્ધ વો વિવાર ઉપસર્ગની સાથે બોલે તે વિશેષ અર્થ થાય. વિશેષે બેલવું તે વિવાદ તે નહી બલી શકે. અહીં વિરૂદ્ધવાદને વિવાદ કહે તે પછી સમગ્રદર્શનની જગો પર સમઉપસર્ગ કેમ ન મુ ? તેમ અહીં આગળ સમ્યકક્ષાર લે પડે પણ સંસાર વાપરતાં સંસદi ખસવું, અત્યંત ખસવું. એટલે કે જગે પર આ જીવ સ્થિર નહીં. મેક્ષ સિવાયનાં બધાં સ્થાને આ આત્માને અશાશ્વત છે.
એક જ સ્થાન આજીવ વિષે સ્થિર હોય છે. તે ક્યાં? માત્ર સિદ્ધિ સ્થાનમાં. રાશી લાખ જીવાનીનાં સ્થાને તે સરકવાવાળાં, ભાવનાની જગે પર “નવા કાળ સારવા' જગતના જેટલા સ્થાને તે બધા અશાશ્વતા સ્થાને છે. હાય તે નીચે નારકી, ઉપર સર્વાર્થ સિદ્ધ જાય પણ તે એકે સ્થાન શાશ્વતુ નહી. શાશ્વત સ્થાન એક જ મોક્ષ. તે સિવાય જગતમાં કોઈ શાશ્વત નથી. અશાશ્વતા બધા તેમાં ફર્યા જવાનું તે કર્મને આધિન, છે. પ્રાણીઓ જેમાં ભટકે છે તેનું નામ સંસાર. દરેક આસ્તિકે આ અર્થ માને છે.
અત્યંત ભટકવાનું કહીને બીજાની માફક એક જ જન્મ માનીને બેસવાનું નથી. બીજા કેટલાકે પુનર્જન્મ માને તે એક જ જન્મને અંગે, આ ઘેર-કબરમાં રહેવાના, ન્યાયના દિવસે તેઓને